30/11/2022
Pramukh Swami Maharaj shatabdi mohotsav painting exhibition art work
Do visit..
*🇦🇹પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ🇦🇹*
🎨 🖌 🖼 🎨 🖌 🖼
*પ્રમુખ પ્રતિબિંબ* ચિત્ર પ્રદર્શન
1-12-2022 થી 5-12-2022
*સ્થળ: અક્ષરવાડી, ભાવનગર*
*ઉદ્ઘાટન સમારોહ*
તારીખ: 1લી ડિસેમ્બર ગુરુવાર
સમય: સવારે 8:30 કલાક
ઉપસ્થિતિ:
*પૂ. સોમપ્રકાશ સ્વામી*
*પૂ. યોગવિજય સ્વામી*
*ચિત્રકાર ભરત પંડયા...*
*ડી. પી. સવાણી-ઉધ્યોગપતિ*
*કલાકારોનો અભિવાદન સમારોહ*
ભાગ લીધેલ તમામ ચિત્રકારોનો અભિવાદન કરવામાં આવશે.
તારીખ: 3/12 શનિવારે સાંજે 6 કલાક
આ પ્રદર્શન 1 થી 5 તારીખ સુધી સવારે 8 થી 12 અને સાંજે 4 થી 7 ખુલ્લું રહેશે
*આપ સૌ કલાપ્રેમી જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ*
📿mahotsav