jbsct kalatalav folk dance official

jbsct kalatalav folk dance official Through our organization Jai Bahucharaji Shakti Charitable Trust (jbsct) which preserves the art of

સર્વ ને જણાવતા ખૂબ આનંદ થાય છે કે યુનેસ્કો એ જ્યારે ગુજરાત ના ગરબા ને "અમૂર્ત સાંસ્કૃતિક વારસા"તરીકે જાહેર કર્યો છે તે દ...
11/12/2023

સર્વ ને જણાવતા ખૂબ આનંદ થાય છે કે યુનેસ્કો એ જ્યારે ગુજરાત ના ગરબા ને "અમૂર્ત સાંસ્કૃતિક વારસા"તરીકે જાહેર કર્યો છે તે દરેક ગુજરાતીઓ માટે ગર્વ છે.અને ગુજરાત સરકારએ યુનેસ્કો માં મોકલેલ માહિતી માં કાળાતળાવ એ પણ પૂરતું યોગદાન આપ્યું છે એ બદલ સંસ્થા ના દરેક સભ્યો ને અભિનંદન....🙏🚩✌️

ગુજરાત ના સાંસ્કૃતિક વારસા ની ધરોહર માનું એક પવિત્ર અને,શ્રધ્ધા નું પ્રતીક એટલે માતાજી નો ગરબો આ ગરબાને યુનેસ્કો દ્વારા ...
07/12/2023

ગુજરાત ના સાંસ્કૃતિક વારસા ની ધરોહર માનું એક પવિત્ર અને,શ્રધ્ધા નું પ્રતીક એટલે માતાજી નો ગરબો આ ગરબાને યુનેસ્કો દ્વારા "અમૂર્ત સાંસ્કૃતિક વારસા" તરીકે માન્યતા આપવામાં આવી તે બદલ દરેક ગુજરાતી ઓ અને ગરબા પ્રેમીઓ ને અભિનંદન... અને ભાવનગર જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજિત જીવંત પ્રસારણ કાર્યક્રમ માં પ્રસ્તુતિ ...

જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ ના પાયા ના સભ્ય અને સંસ્થા ને કાયમી ઉપયોગી બનતા અને ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ માં ફરજ બજાવ...
30/11/2023

જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ ના પાયા ના સભ્ય અને સંસ્થા ને કાયમી ઉપયોગી બનતા અને ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ માં ફરજ બજાવતા ને ઉત્કૃષ્ટ સેવાકીય કામગીરી બદલ મળેલ સન્માન થી સંસ્થા ના દરેક સભ્યો હર્ષ,અને ગર્વ ની લાગણી અનુભવે છે.

18/11/2023
Vibrant navratri mahotsav 2023 opening ceremony
15/10/2023

Vibrant navratri mahotsav 2023 opening ceremony

Jbsct all team  show movie time  gadar 2
25/08/2023

Jbsct all team show movie time gadar 2

18/08/2023

G20 સમીટ માં આવેલ ડેલીગેટ નું ઉષ્મા ભેર સ્વાગત
કરી ગરબે રમાડતા JBSCT ના કલાકારો. અને આ સમગ્ર
કાર્યક્રમ નું નેતૃત્વ શ્રી કુશલદીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતું

અને જે વિડિઓ નું નરેન્દ્ર મોદીજી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું

WHO ના ડાયરેક્ટર જનરલ, , જેઓ તુલસીભાઈ તરીકે પણ ઓળખાય છે, તેમને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા આપવામાં આવેલ પ્રિય નામનું ઉષ્માભર્યું સ્વાગત.
અને સ્વાગતમ્,

A warm welcome to the WHO Director-General, , also known as Tulsi Bhai, the endearing name conferred upon him by the Hon’ble Prime Minister Shri .
And swagatam, esteemed delegates to the historic.

And this whole
The program was chaired by Mr. Kushaldixit

G20 સમીટ માં આવેલ ડેલીગેટ નું  ઉષ્મા ભેર સ્વાગત કરી ગરબે રમાડતા JBSCT ના કલાકારોઅને જે વિડિઓ નું નરેન્દ્ર મોદીજી દ્વારા ...
18/08/2023

G20 સમીટ માં આવેલ ડેલીગેટ નું ઉષ્મા ભેર સ્વાગત
કરી ગરબે રમાડતા JBSCT ના કલાકારો

અને જે વિડિઓ નું નરેન્દ્ર મોદીજી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું

WHO ના ડાયરેક્ટર જનરલ, , જેઓ તુલસીભાઈ તરીકે પણ ઓળખાય છે, તેમને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા આપવામાં આવેલ પ્રિય નામનું ઉષ્માભર્યું સ્વાગત.
અને સ્વાગતમ્,

“My good friend Tulsi Bhai is clearly well prepared for Navratri! Welcome to India, !”

નિહાળી  લોક ભવાઈ  વીર અભિમન્યુ ચક્રવ્યૂહ. (ચકરાવો)   પ્રસ્તુતિ-જય બહુચરાજી શક્તિ મંડળ કાળાતળાવ આથંમણો ચોક. જિલ્લો -ભાવનગ...
17/07/2023

નિહાળી લોક ભવાઈ વીર અભિમન્યુ ચક્રવ્યૂહ. (ચકરાવો) પ્રસ્તુતિ-જય બહુચરાજી શક્તિ મંડળ કાળાતળાવ
આથંમણો ચોક. જિલ્લો -ભાવનગર
ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો

Gujarat famous Kathiyawadi Ras traditional dress
07/07/2023

Gujarat famous Kathiyawadi Ras traditional dress

07/07/2023

Gujarat famous folk dance gof raas. Present by jbsct

Address

Bhavnagar
364005

Website

Alerts

Be the first to know and let us send you an email when jbsct kalatalav folk dance official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share