14/02/2026
RERA ને બંધ કરવાનો સમય આવી ગયો - સુપ્રીમ કોર્ટે
રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) પર કડક ટિપ્પણી
મુખ્ય ન્યાયાધીશ શ્રી સૂર્યકાન્તે કહ્યું હતું કે RERA એ ડિફોલ્ટર બિલ્ડરોને લાભ આપવા સિવાય કંઈ નક્કર સિદ્ધ કર્યું નથી.
The Supreme Court issued a scathing remark on the Real Estate Regulatory Authority (RERA) on Thursday. Chief Justice Surya Kant said RERA has accomplished nothing concrete beyond providing benefits to defaulting builders. The court said the time has come to shut down RERA.
14/02/2026
# Regulatory