આપણું સારસા

આપણું સારસા ગ્રામજનો ના સપના નું ગામ બનાવવાનો પ્રયાસ.

વધુ મા વધુ Share karo આવી રીતે તમારો મત આપી શકો છો.10મત ફરજિયાત આપવા .
25/07/2026

વધુ મા વધુ Share karo આવી રીતે તમારો મત આપી શકો છો.
10મત ફરજિયાત આપવા .

23/07/2026

અમુક લોકો નું જબરું રાજકારણ હો. પંચાયત ની ચૂંટણી મા અમારા ઘરો વધારે એટલે સભ્ય અમારો ત્યારે બીજા સમાજ નું કઈ નઈ અને ડેરી ની ચૂંટણી મા બધા નો વિકાસ કરવો છે બધાના મત જોઈએ આવા કાચીંડાઓ થી સાવધાન રહેજો મારા ઠાકોરો, ચૌહાણો, પટેલો, ભોઈ, દેવીપૂજક સમાજ. મારો રબારી સમાજ.

17/07/2026

Mitesh Patel Lakhan Thakor Sanjay Patel Kinjal Naina Ben Patel Nitss Patel Bhavin Patel Sachin Patel Bhavesh Patel Miteshbhai Patel, Bakabhai - BJP Rahul Patel Bhavesh Goswami Patel Vimal

15/07/2026

સારસા ના દરેક સમાજ અને છેક છેવાડાના કાર્યકર્તા ની વાત સાંભળનાર અને ગામને એક સૂત્ર મા રાખનાર ભારતીય જનતા પાર્ટી ના પ્રામાણિક ,કર્મઠ ,અને સમય ,અને ધન નું બલિદાન આપનાર જીજ્ઞેશભાઈ પટેલ ને ભગવાન પોતાના હૃદય મા સ્થાન આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ. Kinjal Naina Ben Patel Lakhan Thakor Sanjay Patel Bhavesh Patel Rahul Patel Sachin Patel Bhavin Patel Patel Jayant Boskey Mitesh Patel Miteshbhai Patel, Bakabhai - BJP Sanjay Thakor Nitss Patel Patel Vimal Chandrakant Baraiya Bhavesh Goswami @

12/07/2026

વહીવટ😀😀😀

Address

સારસા
Anand
388365

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણું સારસા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category