30/06/2026
મદદ એ કોઈ નિસ્વાર્થ હોય , સેવા એ ઈશ્વરે આપેલ દેન છે
જે આપના સાથ સથવારે આજે અમે પૂર્ણ કરીએ છીએ આપનું નાનું અમથું દાન એ ટ્રસ્ટે નહીં પણ કોઈ નાના વિદ્યાર્થીઓ ની જરૂરિયાત પૂર્ણ કરવા તેમની ઇચ્છાઓ ને જીવંત રાખવા તેમનું જીવન બદલવા માટે નું એક માધ્યમ છે.
#જનકલ્યાણ_ચેરિટેબલ_ટ્રસ્ટ
#આશાની_એક_નવી_કિરણ