10/07/2025
_અબડાસા તાલુકાના નાનાવાડા ગામ રોડ નો કામ ચાલું થયાં બાદ બંધ કેમ થઈ ગયો રોડ મા મોટો મોટા ખાડા પડતા વાહન વ્યવહાર અને લોકોને આવ જાવ માટે તકલીફ પડી રહી છે તંત્ર પાસે ગામ ના લોકો ની માંગણી છે પહેલા આ ખાડા પુરવા મા આવે પછી રોડ નુ કામ ચાલું કરાવામાં આવે_
_*કરછ પ્રતિબિંબ ન્યુઝ ગ્રુપ*_