Rajvi Graphics

Rajvi Graphics Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajvi Graphics, Arts and entertainment, raipur, Ahmedabad.

07/10/2023
02/08/2023
01/08/2023

ખેતરમાં વાવેલાં બધાં જ બી કાંઈ ફળતા નથી, પરંતુ જીવન ઉપવનમાં વાવેલાં સત્કર્મનું એકપણ બીજ નકામું જતું નથી.........
🙏 *|| जय श्रीकृष्ण ||* 🙏 *|| श्री कृष्ण: शरणम् मम् ||*

22/07/2022

Arts & entertainment

20/09/2021

મનની ધરતી પર એવાં બીજ ન વાવો કે જેથી આવતી કાલે પાક લણતી વખતે અશ્રુ વહાવવાં પડે............🙏 *|| जय श्रीकृष्ण ||* 🙏 *|| श्री कृष्ण: शरणम् मम् ||*

શ્વાસ ખુટી જાય અને ઇચ્છાઓ બાકી રહી જાય તે મોત, જ્યારે ઇચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે તે મોક્ષ !.....🙏 *|| जय श्रीकृष...
28/07/2021

શ્વાસ ખુટી જાય અને ઇચ્છાઓ બાકી રહી જાય તે મોત, જ્યારે ઇચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે તે મોક્ષ !.....🙏 *|| जय श्रीकृष्ण ||* 🙏 *|| श्री कृष्ण: शरणम् मम् ||*

13/09/2020

એક વિચાર એવો પણ આવે છે કે
એક કાંકરે બે પક્ષી મારવા હોય તો ?

હાલ કોરોના મહામારીના લીધે સ્કુલ ફિ માફિ માટે વાલીઓએ આંદોલન કરીને સરકારના ડંડા ખાવા કરતા એક અભિયાન ચલાવો કે દરેક વાલીએ પોતાના સંતાનનું સર્ટિ (L.c.) પ્રાઈવેટ સ્કુલમાથી કઢાવીને સરકારી સ્કુલમા એડમિશન લઈ લેવુ,
પછી ભલે એક સત્ર માટે જ લો.

પછી જુઓ રમત, પ્રાઈવેટ સ્કુલવાળા અને સરકાર ચકરાવે ચડશે...!

કારણ ?

પ્રાઈવેટ સ્કુલની વેલ્યુ ડાઉન થવાની બીકે સંખ્યા શોધવા ધરે ધરે નીકળશે અને પુરતી સંખ્યા નહિ હોવાને લીધે તેઓને મેન્ટેનન્સ કાઢવાના પણ ફાંફાં પડશે.

બીજુ કે સરકાર માટે એ વિટંબણા ઉભી થશે કે હાલમા જ ધણી સ્કુલોમાં સ્ટાફ, ક્લાસ રૂમ, પાઠ્ય પુસ્તકો, સ્પોર્ટ તેમજ પ્રાયોગીક લેબના સાધનો તેમજ ઘણી બધી વસ્તુઓની પુરતા પ્રમાણમાં ઉપલબ્ધિ નથી હોતી, એમા પણ જો દરેક વાલી પોતાના સંતાનને સરકારી સ્કુલમાં એડમિશન લે તો સરકાર પણ મુશ્કેલીમાં મુકાય તેમ છે અને આ સરકાર પણ દરેક સ્કુલમાં પુરતા સ્ટાફની ભરતી કરવા મજબુર બનશે તેમજ ભાંગીને ભંગાર થયેલી સ્કુલોને જીવંત કરવાની જવાબદારી અને ખર્ચ વધશે, જેથી કરી સરકાર ખુદ પ્રાઈવેટ સ્કુલોને ફિ માફી કરવા દબાણ કરશે

આમ પણ આ સત્ર ફેઈલ જ છે
તો શા માટે આ ઊપાય ન અજમાવીએ, આવુ કરવાથી સરકારનુ પણ પાણી મપાઇ જશે અને સેલ્ફ ફાઈનાન્સ સ્કુલોને પણ અક્કલ આવશે કે જો વિદ્યાર્થી જ ન હોય તો કેટલા વિશે સો થાય.!

આ મારો અંગત વિચાર છે જો યોગ્ય હોય તો દરેક વાલી સુધી આ પોસ્ટને શેર કરવા વિનંતી...

🙏

10/06/2020

સમુદ્ર કિનારે એક બાળક રમતું હતું. એક મોજું આવ્યું ને એનું ચપ્પલ તણાઈ ગયું બાળકે સમુદ્રની રેતી પર લખ્યું સમુદ્ર ચોર છે...
થોડે દુર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડી લાવ્યા હતા માછીમારોએ સમુદ્રની રેતી પર લખ્યું સમુદ્ર અમારો પાલનહાર છે...
એક મા નો દીકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો એણે રેતી પર લખ્યું સમુદ્ર મારા પૂત્રનો હત્યારો છે...
એક ભાઈને સમુદ્ર કિનારેથી છીપમાં મોતી મળ્યું એણે રેતી પર લખ્યું સમુદ્ર દાનવીર છે...
અને એક મોટું મોજું આવ્યું, જે રેતી પરના આ ચારેય લખાણ ભૂંસીને ચાલ્યું ગયું
આપણા માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ-અલગ હોય છે પણ આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવું અને આપણું કાર્ય કરતા રહેવુ...

🙏🌸🙏🙏🌸🙏

🙏🏻🙏🏻જયસોમનાથ 🙏🏻🙏🏻

Address

Raipur
Ahmedabad
380001

Opening Hours

Monday 12am - 6:35pm
Tuesday 12am - 7pm
Wednesday 12am - 7pm
Thursday 12am - 7pm
Friday 12am - 7pm
Saturday 12am - 7pm

Telephone

9722127348

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajvi Graphics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share