21/01/2024
આજે...22/01/2024
Silver Jubilee show
🌈🌈🌈🌈
ભારતની સંસ્કૃતિ ભાવના અને સંવેદનાની સંસ્કૃતિ છે.
આપણા દેશની સંસ્કૃતિ જ્ઞાન, કર્મ અને ભક્તિની સંસ્કૃતિ છે.
ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ એ આપણી સંસ્કૃતિનાં ધ્યેય છે.
દયા અને કરુણા, ન્યાય અને નીતિ,
પ્રેમ અને અહિંસા, સમજણ અને સંવાદિતા વગેરે... 🕉️
સંસ્કૃતિની ધરોહરને સંસ્કારમાં શણગારી હર - હંમેશ... સામાજીક હેતુ લક્ષી તેમજ માનવતાને સ્પર્શ કરતા ગંભીર વિષયને સરળતાથી ગુજરાતી પ્રેક્ષકો સામે રજૂઆત કરવી એ પરંપરાને છેલ્લા પચાસ વર્ષથી જાળવી રાખી છે. 🌠
હેતુલક્ષી કૉમેડી નાટકો નું નિર્માણ કરવું અને છેવાળાના પ્રેક્ષકો સુધી પોહચે એ દીશામાં સતત પ્રયત્નશીલ રહેવું એજ મુખ્ય ઉદ્દેશ.
🪔🪔🪔🪔🪔
અયોધ્યા નગરીમાં પ્રભુ રામ ભગવાનની
22 જાન્યુઆરી 2024 એ પ્રાણ પ્રતિષ્ઠાનો ધાર્મિક ઉત્સવ છે. જેને લઈ સમગ્ર દેશમાં અતિ ઉત્સાહ છે. શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જેસલપુરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.🙏
આ શુભ દિવસે...
અર્પણ ઇન્ટરનેશનલ થિયેટરનું
"રૂપિયામાં રમતો માણસ" ગુજરાતી નાટક ભજવાશે...
અગાઉ આજ નાટકના 500 થી વધારે શૉ થઈ ચૂક્યા છે.
પણ ...
વિશેષ આનંદનું કારણએ છે.
ફરી નવા રૂપ રંગ સાથે તૈયાર થયેલ આ નાટક આજે...
25 શૉ પૂરા કરે છે. ❤️
જે આમારું સદભાગ્ય છે.
🪔🪔🪔🪔🪔🙏
🟠01)09/02/23 આણંદ ટાઉન હૉલ
🟠02)17/02/23 અમદાવાદ hk હૉલ
🟠03) 08/03/23 કલોલ પાર્ટી પ્લોટ
🟠04)16/03/23 અમદાવાદ શ્યામાપ્રસાદ હૉલ
🟠05) 26/03/23 અમદાવાદ hk હૉલ
🟠06) 29/03/23 ભુજ ઓપનમાં
🟠07) 16/04/23 ભુજ ટાઉન હૉલ
🟠08) 02/05/23 ગોધરા ઓપનમાં
🟠09)13/05/23 ડીસા સિનેમા હૉલ
🟠10) 11/06/23 અમદાવાદ દિનેશ હૉલ
🟠11) 16/06/23 વણાકબોરી ઓપનમાં
🟠12) 25/06/23 મોડાસા હૉલ
🟠13) 01/07/23 મહેસાણા હૉલ
🟠14) 15/08/23 અમદાવાદ શ્યામાપ્રસાદ હૉલ
🟠15) 15/11/23 રૂપિયો સેડલા હસુ પટેલ
🟠16) 17/11/23 પિલવાઇ ઓપન ડોમ
🟠17) 18/11/23 ભચાઉ ઓપીનમાં
🟠18) 23/11/23 ઐઠોર ઓપનમાં
🟠19) 03/12/23 અમદાવાદ શ્યામાપ્રસાદ હૉલ
🟠20) 16/12/23 મહેસાણા ઓપનમાં
🟠21) 17/12/23 અંબાપુર ઓપન ડોમ
🟠22) 18/12/23 કડવાસણ ઓપનમાં
🟠23) 07/01/24 નરોડા બેંકવેટ હૉલ
🟠24) 14/01/24 ખરોડ ઓપનમાં
🟠25) 22/01/24 જસલપુર
🪔🪔🪔🪔🪔🪔🪔🪔
(કડી)