16/06/2026
આગામી નવી ગુજરાતી ફિલ્મ “કાનો” (KAANO) નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સુંદર ફિલ્મમાં મને 2 ગીતોમાં પ્લેબેક સિંગર તરીકે મારો અવાજ આપવાનો અદભુત મોકો મળ્યો છે. 🎶🙏 ખૂબ જ આનંદ અને ગર્વ સાથે શેર કરી રહ્યો છું! ✨
🎬 ઉત્પલ મોદી પ્રેઝન્ટ્સ – કાનો
નારીના જીવનની સંઘર્ષભરી કહાની, લાગણીઓ, ત્યાગ અને હિંમતની અનોખી સફર...
Music : Kamlesh Vaidya
📺 KAANO Official Trailer હવે YouTube પર ઉપલબ્ધ છે.
👉 Trailer જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે જરૂર શેર કરો.
🎥 16 જુલાઈ 2026થી સિનેમાઘરોમાં