20/08/2026
નાની ઉંમર… પણ સપનાઓ અને જુસ્સો ઘણો મોટો! ❤️✨
Hit Tank ⭐️Garba King 🕺🏻✨ Dhruv Jethva
Garba માત્ર એક dance નથી —
એ છે તાલ, લય, અભિવ્યક્તિ અને આપણી પરંપરા. 🪘💫
આજે નાનાં પગલાંથી શીખી રહ્યા છે…
કાલે આ જ પગલાં Garbaની નવી ઓળખ બનશે. ❤️🔥
👣 The Next Generation of Garba
✨ Learning • Rhythm • Expression • Tradition
📍 RasRasiya Garba Academy
Where the love for Garba begins young. ❤️