DP News

DP News We present News in like local events,National and international news,Politics,Entertainment,Religious,etc. from our DP News Gujarati Digital Platform.
(1)

Official Page For Dpnewsgujarati or Divyapariksh*t Print Media

24/06/2026

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે : ગોપાલ ઇટાલિયા

24/06/2026

અમદાવાદ: ટ્રાફિકની સમસ્યાને લઈ Gujarat DGP અને AMC કમિશનરે ટ્રાફિક મેનેજમેન્ટ કામગીરીની કરી સમીક્ષા

24/06/2026

Surat: કામરેજ તાલુકામાં 108 એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત! Viral Video
અકસ્માતની ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ

24/06/2026

'મોદી સાહેબ કહે છે કે પેટ્રોલ-ડીઝલ બચાવો, આ રીતે બચાવવાનું?
ટ્રાફિકમાં ફસાતા નીતિન પટેલ પારો આસમાને…પોલીસને ઝાટકતા કહ્યું 'તમારા DSPને કહું છું, કોઈ જવાબદારી જ નથી'

24/06/2026

Botad: ગઢડા શહેરમાં કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા PI કે.એન. ચોપરાની આગેવાનીમાં પેટ્રોલિંગ

24/06/2026

અમદાવાદ: ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
અમદાવાદ: ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડ

24/06/2026

ભારત માં આ પહેલો કિસ્સો હશે! : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
Ahmedabad: પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડ!
Ahmedabad: ચાંગોદર માં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

24/06/2026

જેતપુરના સ્ટેન્ડ ચોકમાં રિક્ષામાં લાગી આગ!, નગરપાલિકા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો

24/06/2026

યમદૂત બની ટ્રક !! બાઈક સવારને કચડ્યા બાદ પણ સળગતી બાઈકને ત્રણ કીમી સુધી ઢસડી.

આગ લાગ્યા બાદ પણ ટ્રક રોકી નહી,

24/06/2026

ઉપલેટા: મોહરમના તહેવારોને અનુલક્ષીને મુસ્લિમ વિસ્તારમાં પોલીસનું વાહનો અને કાફલા સાથે ફુટ પેટ્રોલિંગ

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when DP News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to DP News:

Share