Geetasagar Maharaj

Geetasagar Maharaj ગીતાસાગર મહારાજ ખૂબ આનદિત વ્યક્તિ છે. તે શ્રી મદ ભાગવત કથાઓ અને તેના એક વિવેચક માટે ખૂબ જાણીતા છે.

હે બાંકે બિહારી , તું સંગ છે તેથી જ તો જીવન પ્રસંગ છે,નાની મોટી જંગ છે...છતાં પણ પળેપળે ઉમંગ છે...! || રાધે રાધે ||
23/06/2026

હે બાંકે બિહારી , તું સંગ છે તેથી જ તો જીવન પ્રસંગ છે,
નાની મોટી જંગ છે...છતાં પણ પળેપળે ઉમંગ છે...! || રાધે રાધે ||

22/06/2026

જીવનના ચોઘડિયા સારા ક્યારે 🙏🏻રાધે રાધે🙏🏻

કડવી વાસ્તવિકતાજો તમારું ઘર બળતું હશેતો પીડા તમને એકને જ થશે પણ જો તમારું ઘર બનતું હશે તો પીડા આખા ગામને થશે. || રાધે રા...
22/06/2026

કડવી વાસ્તવિકતા
જો તમારું ઘર બળતું હશે
તો પીડા તમને એકને જ થશે પણ જો તમારું ઘર બનતું હશે તો પીડા આખા ગામને થશે. || રાધે રાધે ||

શબ્દ સમજે એ સગા અને મન સમજે એ મિત્ર..! || રાધે રાધે ||
21/06/2026

શબ્દ સમજે એ સગા અને મન સમજે એ મિત્ર..!
|| રાધે રાધે ||

જૂઠની ઝડપ ભલે કેટલી તેજ હોય પણ, મંઝિલ સુધી તો ખાલી સત્ય જ પહોંચે છે. || રાધે રાધે ||
20/06/2026

જૂઠની ઝડપ ભલે કેટલી તેજ હોય પણ,
મંઝિલ સુધી તો ખાલી સત્ય જ પહોંચે છે. || રાધે રાધે ||

19/06/2026

નિઃસંતાન ની પાછળ કોણ 🙏🏻રાધે રાધે🙏🏻

આપવાવાળાનેઅભિમાન ન આવે, અનેલેવાવાળા લાચાર ન બને, એજ સાચું દાન..!! || રાધે રાધે ||
19/06/2026

આપવાવાળાને
અભિમાન ન આવે, અને
લેવાવાળા લાચાર ન બને, એજ સાચું દાન..!! || રાધે રાધે ||

18/06/2026

જયારે તમે ઊંચા આવશો એટલે નિંદા નો ટેક્સ ભરવો પડશે 🙏🏻રાધે રાધે🙏🏻

જીવનમાં શાંતિ ઇચ્છતા હોય તો લોકોના ટોન્ટ માંથી મોટીવેશન લો, ટેન્શન નહિ. || રાધે રાધે ||
18/06/2026

જીવનમાં શાંતિ ઇચ્છતા હોય તો લોકોના ટોન્ટ માંથી મોટીવેશન લો, ટેન્શન નહિ.
|| રાધે રાધે ||

17/06/2026

જગત કોને યાદ રાખે છે 🙏🏻રાધે રાધે🙏🏻

Address

Ahmedabad
380001

Alerts

Be the first to know and let us send you an email when Geetasagar Maharaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Geetasagar Maharaj:

Share