Maulik Nayak

Maulik Nayak Official page Of Maulik Nayak | Maulik Nayak is an Indian, actor, singer and musician.
(1)

01/01/2026

એણે નહીં વાંચેલા પત્રો માંથી Letter 1

Special Thanks to
Photography :
Music :

બાકી બધું તો ઠીક છે પણ વ્યક્ત થઈ જવું ખૂબ જરૂરી છે. મેં જોયા છે એવા લોકો જે બેધડક વ્યક્ત થઈ જાણે છે અને વ્યક્ત નઈ થઈને ઘ...
27/12/2025

બાકી બધું તો ઠીક છે પણ વ્યક્ત થઈ જવું ખૂબ જરૂરી છે. મેં જોયા છે એવા લોકો જે બેધડક વ્યક્ત થઈ જાણે છે અને વ્યક્ત નઈ થઈને ઘૂંટાયેલા લોકો પણ. આ ઘૂંટવા કરતા લાગણીઓના ઘૂંટડાઓ ને શબ્દો આપીને કાગળ ઉપર ઘૂંટી નાખવા વધારે સારા લાગ્યા.

“ડાયરી” એ મારા જીવનની ત્રીજી પેલ્લી એવી “સ્ત્રી” છે જે મારું વ્યક્ત થયેલું ચૂપચાપ સાંભળી લે છે. 😊

એટલું ચોક્કસ કહીશ. લખી લેજો. અવાજ ન નીકળે તો અક્ષર આપી દેજો.

“એણે નહીં વાંચેલા પત્રો” માં એવા થોડાક અક્ષરો “ડિજિટલ ડાયરી” ઉપર મૂકીશ. કેમકે બસ વ્યક્ત થવું છે. આવડે છે એવું. ફાવે છે એવું.

“પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.” - મરીઝ

મહાદેવ હર.🙏🏼

લાગણીઓને કેમેરામાં કંડારી 🤗
લાગણીઓ નું ઇનસપીરેશન.

23/12/2025

Let’s celebrate this Christmas with 🎅🏼

📍Nr. Toll plaza, Sardar Patel Ring Rd, opp. Aranyani Restaurant, Chandkheda, Ahmedabad, Gujarat 382421

DOP/EDIT BY

Special thanks to Team Sparrk.

19/11/2025

એણે નહીં વાંચેલા પત્રોમાં થી..

Coming soon
19/09/2025

Coming soon

Making Pc :
13/09/2025

Making
Pc :

24/07/2025
એણે નહીં વાંચેલા પાત્રોમાં થી..Happy Birthday હેપલા. યાદગીરી કેટલી કિંમતી હોય છે એ આજે સમજાય છે. તારા જન્મ દિવસ હંમેશા ય...
21/07/2025

એણે નહીં વાંચેલા પાત્રોમાં થી..
Happy Birthday હેપલા. યાદગીરી કેટલી કિંમતી હોય છે એ આજે સમજાય છે. તારા જન્મ દિવસ હંમેશા યાદગાર રહ્યા છે. મુંબઈ થી ફ્લાઇટ પકડીને અમદાવાદ આવ્યો હતો તને સરપ્રાઇસ આપીને કેક કાપી હોય એ કે તું લીમડી આવી હતી મને સરપ્રાઇસ આપવા મેડલ ફિલ્મનાં શૂટમાં અને આખો દિવસ ફક્ત સાથે રહ્યા હોઈએ એ, તારો જન્મ દિવસ happiest રહ્યા છે. તૂટલી ફૂટલી હિંમત ભેગી કરીને અને એમાં ક્રિષ્ના ક્રિષ્નવિનો ઉત્સાહ જોડીને સરપ્રાઇસ સાથે ઉજવવાનો plan કરીશું. તને પેલું તો યાદ હશે ......

લિ. મૌહેપ્પી

13/04/2025

ગરમીનાં માહોલમાં અનુભવાતી ધ્રુજાવી નાખે એવી સત્ય ઘટના. 🤪

06/04/2025

ઘરમાં ઘઉં નો સમય હોય એટલે એક અલગ ઊત્સાહ અને વાતાવરણ સર્જાઈ જાય.

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Maulik Nayak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Maulik Nayak:

Share