Be Adhi Khichdi Kadhi

Be Adhi Khichdi Kadhi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Be Adhi Khichdi Kadhi, Theatrical Play, Ahmedabad.

ૐ શાંતિ!!!આપણા બધાને જાણ છે કે ૩૦મી સપ્ટેમ્બર ના રોજ  'બે અઢી ખીચડી કઢી' ના શૉ દરમિયાન હાર્ટ એટેકના કારણે આપણા સૌના પ્રિ...
18/10/2023

ૐ શાંતિ!!!
આપણા બધાને જાણ છે કે ૩૦મી સપ્ટેમ્બર ના રોજ 'બે અઢી ખીચડી કઢી' ના શૉ દરમિયાન હાર્ટ એટેકના કારણે આપણા સૌના પ્રિય #ભાસ્કર #ભોજકે આ દુનિયાથી રજા લીધી હતી. ભાસ્કર માત્ર ૩૯ વર્ષનો હતો અને એની પાછળ એમની પત્ની , માં , ભાઈ અને સૌથી મહત્વપૂર્ણ એની 6 વર્ષની નાની બાળકી ને મૂકી ગયો છે. એની બાળકીના ભણતર અને ભવિષ્ય માટે આપણે સૌએ એક થવાની જરૂર છે. આ જ સમય છે જયારે આપણા ફ્રેટર્નીટીમાંથી એક પરિવાર ને આપણી જરૂર છે અને એ પરિવાર ને અનુભવ કરાવાનો કે ભાસ્કર ભલે જલ્દી જતો રહ્યો પણ આપણે બધા એક થઇને ભાસ્કરના પરિવારની પડખે ઉભા છીએ . આપ સૌ ને વિનંતી છે કે ભાસ્કરની દીકરી માટે આપથી બનતી મદદ કરશો , ફૂલ નહિ ને ફૂલ ની પાંખડી પણ બાળકીના ભવિષ્ય માટે મદદરૂપ રહેશે.

Falguni Bhaskar Bhojak
Bank- Axis Bank
IFSC code- UTIB0001842
Branch- Mira Road East
Account no- 918010031430956

Gpay number - 9821452116

#આભાર
#સંજય #ગોરડિયા

18/06/2023
18/06/2023

We would like to Thank you Our Sponsor For Huge Support for Gujarati play BE Be Adhi Khichdi Kadhi in Melbourne 🙏☺️.Thank you once again .

🔥🔥 time Ever Gujarati drama happening Second show.On 9th July Sunday.. 👇👇👇🎺🎺😔🎺
🎺🎺🎺🎺 Melbourne tickets are start to book now again..Good spots Are going very fast so book your Tix Now .... Before it's sell out..again 🙏
વન એન્ડ ઓન્લી #સંજયગોરાડિયા અને ટીમ દ્વારા હસાવી હસાવી ને લોટ પોટ કરતુ તદન નવુ નાટક.. brand New Comedy play ...
For booking pls go to 👇👇👇👇
https://bit.ly/3WA6rf7
Indian Events Association of Victoria
Global Indian Entertainment
Sanjay Goradia

#સંજયગોરાડિયા

02/06/2023

A record set by our play 110 days our play completes 100 shows , and still roaring, we are performing shows of our everyday in June and July and august too , 100 over now marching strongly n steadily towards 200 thanks to all the organisers in gujarat mumbai bengaluru dar es salaam Nairobi and a big thank u to the audience for supporting us all thru this journey of 100 shows , keep supporting us as always

12/05/2023


11/04/2023

The sheer magic of in his latest play a glimpse of the first entry of the one stage, from our recent show in gujarat #પાટણ

10/04/2023

About last night in 2 cracking housefull shows of our play This coming Sunday 9pm aspee Malad at his best ...

09/04/2023

04/04/2023

This coming Sunday 9th April .. is coming to it's city .. 2 shows 6pm and 9pm in Ahmedabad @ thakorbhaidesai hall

02/04/2023

✨✨

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Be Adhi Khichdi Kadhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share