Surili Sargam by Salil Mehta

Surili Sargam by Salil Mehta Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Surili Sargam by Salil Mehta, Arts and entertainment, Ahmedabad.

23/04/2026
23/04/2026

"રામ ઝરૂખેથી પ્રગટેલો ગૌરવ સ્વર": પિનાકીન મહેતા.. પુણ્ય તિથિએ સ્મરણ:

આજની ગુજરાતી સંગીત જગતની નવી પેઢી માટે આ નામ કદાચ ઓછું જાણીતું હશે, અલબત, મું પિનાકીન કાકા પોતે લો પ્રોફાઈલ માણસ જ રહ્યાં... પૈસો અને પ્રસિદ્ધિ બન્નેથી જોજનો દૂર રહેલો માણસ... એક અનોખો સંસારી સાધુ... ભાવનગર બળવંત ભવન પાસેથી પસાર થતાં પગ થંભી જાય ને સાંભળતા રહો એવું થાય તો સમજવું કે પિનાકીન કાકા સંગીત શીખવે છે... સત્યસાંઈ બાબાની જન્મ તિથિએ રમઝરૂખે 24 કલાકની અખંડ ધૂનનો પ્રારંભ અને પૂર્ણાહુતિ પિનાકીન કાકાના ભજનથી થાય એવો ક્રમ રહ્યો... એમનો આખો પરિવાર સુરીલો... એમના ભાઈઓ, બહેનો અને એમનાં પછીની પેઢી પણ સંગીતને સથવારે રહી છે... સૂરોની નજાકત એમનાં દરેક સ્વરે અનુભૂતિ કરાવી શકે તેવાં ઉત્તમ ગાયક અને સ્વરકારની આજે પુણ્ય તિથિએ સ્મરણ વંદના...

Jay Ambe 🌺🙏🌺we had wonderful Darshan at Ambaji with family and friends… wishing wellness for everyone and peace and pros...
13/04/2026

Jay Ambe 🌺🙏🌺we had wonderful Darshan at Ambaji with family and friends… wishing wellness for everyone and peace and prosperity for whole world.. only Ma Amba can do this… Jay Ambe Ma🌺🙏🌺

felicitated by ‘Nature First ‘..🌺 for પ્રકૃતિને પ્રેમ કરો ભાગવત સપ્તાહ ખુબ ખુબ ધન્યવાદ નેચર ફર્સ્ટ..❤️🎊💐🙏
11/04/2026

felicitated by ‘Nature First ‘..🌺 for પ્રકૃતિને પ્રેમ કરો ભાગવત સપ્તાહ ખુબ ખુબ ધન્યવાદ નેચર ફર્સ્ટ..❤️🎊💐🙏

26/03/2026

સૌને રામનવમીની શુભેચ્છાઓ 🎊🌹💐🙏

NDS…Shooting at KOTA… Beautiful SunRise…with my Great Team n Ujala Mahila Milk…. Team… Thank you ALLLLL 💐❤️🌺❤️
19/03/2026

NDS…Shooting at KOTA… Beautiful SunRise…with my Great Team n Ujala Mahila Milk…. Team… Thank you ALLLLL 💐❤️🌺❤️

Address

Ahmedabad
380052

Website

Alerts

Be the first to know and let us send you an email when Surili Sargam by Salil Mehta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Surili Sargam by Salil Mehta:

Share