Rangilu Ahmedabad

Rangilu Ahmedabad █║▌│█│║▌║││█║▌║▌║█║▌ Oяiginαl Fαcebook Gujarati Fαn Pαge © Ahmedabad

13/07/2013
23/05/2013

i want to sell my canvas a110 4 month used mobilee in RS 8500 with bill
if any 1 intrest so plzz tell me..
8460380264

19/09/2011

જીવન માં નારીયેલ ના ઉંચા ઝાડ જેવુ બનવા કરતા
જીવન માં બામ્બુ ના ઝાડ જેવા બનજો
કારણ કે
જ્યારે વાવાઝોડુ આવે છે ત્યારે નારીયેલ નુ ઝાડ જડમુળ થી ફેકાય જાય છે...!!
પણ બામ્બુ વાવાઝોડુ આવે ત્યારે પવન ની દિશા માં પોતાને વાળે છે
અને
જ્યારે પવન ઓછો થાય છે ત્યારે પાછુ પોતાના સ્થાન પર આવે છે..!!

જ્યારે જીવન માં તમારા સમક્ષ વિરોધ વધુ હોય ત્યારે શાંત થઈ જવુ અને જેવુ વિરોધીઓનુ જોર ઓછુ થાય એવો એમના પર વાર કર્વો ...!!!

09/09/2011

છે પાપથી ભરેલા, હાથોને ધોઇ લઈયે;
હૈયું કરીને હળવું, આવોને રોઇ લઈયે;
આંસુનું વ્યાજ લઈલે યાદો ને ઉધાર દઈ દે;
જૂનો હિસાબ છે આવ બેસીને જોઇ લઈએ.

08/09/2011

*•♫♪ ♥ ♥¸¸.•*¨*•♫♪•**•♫♪ ♥ ♥¸¸.•*¨•♫♪ ♥

જો કોઈ પૂછે કે ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું?
તો બીન્દાસ્સ થી કે જો કે જે ગુમાવ્યું તે મારી ભૂલો છે,
ને જે મળ્યું છે તે ઈશ્વર નો આશીર્વાદ છે..!!

*•♫♪ ♥ ♥¸¸.•*¨*•♫♪•**•♫♪ ♥ ♥¸¸.•*¨•♫♪ ♥

04/09/2011

જીદ અને જિંદગી બન્ને વચ્ચે શબ્દથી મોટો ફરક નથી…
જીવન માં જિંદગી જીવવા માટે જીદ કરો પણ, જીદ
કરતાં જિંદગી માંથી કશું ખોઈવાય નહિ તેનું ધ્યાન
રાખજો…

03/09/2011

રેતી પર નામ ક્યારેય લખતો નથી,
રેતી પર લખેલું આજીવન રહેતુ નથી.
બધા કહે છે પત્થર દિલ છું હું,
પણ પત્થર પર લખેલુ ક્યારેય મીટાવી શકાતુ નથી.........

02/09/2011

ક્યારેક કુંભાર પણ મન માં હસતો હશે..... કે માટલા ને આટલા ટકોરા મારી ને ચકાસતો માનવ,
પોતે કેમ આટલો જલ્દી તૂટી જતો હશે.

thats call amdavadi.......

02/09/2011

મોટુ વિચારો ,ઝડપ થી વિચારો , દુરન્દેશી કેળવો .
વિચારો પર કોઈ નો એકાધિકાર નથી . - ધીરુભાઈ અંબાણી

Think big, think fast and think ahead.
Idea is monopoly of nobody. - Dhirubhai Ambani

Address

Ahmedabad
380061

Website

Alerts

Be the first to know and let us send you an email when Rangilu Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share