08/06/2022
ગુજરાતના જાણીતા લેખકોની બેસ્ટ સેલર નવલકથા - ઓડિયો બુક સ્વરૂપે સાંભળવા અમારી YouTube ચેનલ 'ઓડિયો બુક ગુજરાતી' ને લાઈક, શેર અને સબ્સ્ક્રાઈબ કરો.
અમારો પ્રયાસ છે કે આ ચેનલના માધ્યમથી અમે સફળ અને સારી ગુજરાતી નવલકથાઓની ઓડિયો લાઈબ્રેરી તૈયાર કરીએ, તમારા પ્રતિભાવો અમારા માટે અમુલ્ય છે.
જો તમે લેખક છો અને તમારી વાર્તા (નવલકથા) સારી છે અને તેને ઓડિયો સ્વરૂપે લોકો સમક્ષ મુકવાની ઈચ્છા છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો.
https://www.youtube.com/c/AudioBookGujarati