31/05/2026
“દોસ્ત, હું ગુજરાત છું..”
ગુજરાતી હોવાનું ગૌરવ વધારતો અને ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતો કાર્યક્રમ.
આપણી ગુજરાતી ભાષાના ખુબ જ જાણીતા ગીતો, ગુજરાતના લોક નૃત્યો સાથે જ ગુજરાતની વિરાસત અને વિકાસ ને પ્રત્યક્ષ મોટા સ્ક્રીન પર આપ માણશો ,જેનું આલેખન દિગ્ગજ લેખક શ્રી જય વસાવડા દ્વારા કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના ઘણાં પ્રયોગો અમદાવાદ, અને વડોદરા ખાતે થઈ ચુક્યા છે. ગાંધીનગર અને દુબઈમાં પણ આ કાર્યક્રમ યોજાયો છે.
બધી જ જગ્યાએ આ કાર્યક્રમને લોકોએ મન મુકીને માણ્યો છે અને વખાણ્યો પણ છે.
શુક્રવાર, તા. ૨૪ જુલાઈ ૨૦૨૬ના રોજ રાત્રે ૯.૨૦ કલાકે ટાગોર હોલ ખાતે આ કાર્યક્રમનો વધુ એક પ્રયોગ થઈ રહ્યો છે.
ટીકીટ, ગ્રુપ બુકિંગ તેમજ શો સંપર્ક-
૯૮૨૫૦ ૭૨૭૬૬