Prakashji Thakor Singarva

Prakashji Thakor Singarva Royal

29/03/2024

સિંગરવા ફ્રી ટ્યુશન ક્લાસિસ

સિંગરવા ફ્રી ટ્યુશન ક્લાસિસ જીવન માં શિક્ષણ જ એક એવું હથિયાર છે કે જે તમને બધું અપાવી શકે છે. ✍️શિક્ષણ એજ કલ્યાણ 🙏એક કદમ...
13/12/2023

સિંગરવા ફ્રી ટ્યુશન ક્લાસિસ

જીવન માં શિક્ષણ જ એક એવું હથિયાર છે કે જે તમને બધું અપાવી શકે છે.
✍️શિક્ષણ એજ કલ્યાણ
🙏એક કદમ શિક્ષણ કી ઓર

અનિલજી ઠાકોર   દ્વારા લાયબ્રેરી નું એક વર્ષ નું ભાડું .ના સભ્ય નાં સરપંચ કે નાં ધારાસભ્ય તો પણ આટલી બધી સેવા કરવા બદલ ખુ...
16/10/2023

અનિલજી ઠાકોર દ્વારા લાયબ્રેરી નું એક વર્ષ નું ભાડું .
ના સભ્ય નાં સરપંચ કે નાં ધારાસભ્ય તો પણ આટલી બધી સેવા કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.

✍️સૌવ ભણે સૌવ આગળ વધે ✍️

આજ રોજ #કપડવંજ ખાતે #ક્ષત્રિય_વીર_ભાથીજી_મહારાજ #લાયબ્રેરી નું #ઓપનિંગ કરવામાં આવ્યું

Mahipatsinh chauhan
Prakashji Thakor Singarva
સિંગરવા ફ્રી ટ્યુશન ક્લાસિસ

 #સર્વ_શિક્ષા_અભિયાન.....📚 #સૌ_ભણે_સૌ_આગળ_વધે✌️આજ રોજ  #અમદાવાદ શહેર ના  #કઠવાડા (ગણેશપુરા) ખાતે ચાલતા કઠવાડા ફ્રી ટયુશન...
07/08/2023

#સર્વ_શિક્ષા_અભિયાન.....📚
#સૌ_ભણે_સૌ_આગળ_વધે✌️

આજ રોજ #અમદાવાદ શહેર ના #કઠવાડા (ગણેશપુરા) ખાતે ચાલતા કઠવાડા ફ્રી ટયુશન કલાસીસ મા #અનીલજી ઠાકોર દ્વારા #સ્કુલ 🎒બેગ.. #ચોપડા 📙 તેમજ #દેશીહિસાબ નુ વિતરણ કરવામા આવ્યુ.
-------------------------------------------
Prakashji Thakor Singarva
સિંગરવા ફ્રી ટ્યુશન ક્લાસીસ

19/06/2023

સિંગરવા ફ્રી ટ્યુશન ક્લાસિસ
એક કદમ શિક્ષણ કી ઓર 🙏🏻✍️
Prakashji Thakor Singarva

13/06/2023

વિક્રમસિંહ ચૌહાણ (સિંગરવા) સિંગરવા ફ્રી ટ્યુશન ક્લાસિસ ના જરૂરિયાત વિદ્યાર્થીઓ ને આપ્યા.
#સિંગરવા_ફ્રી_ટ્યુશન_ક્લાસિસ

31/03/2023

સિંગરવા ફ્રી ટ્યુશન ક્લાસિસ માં ગોપાલ ભાઈ દ્વારા કેળાની વેફર નું વિતરણ કરવામાં આવ્યું
Prakashji Thakor Singarva

02/02/2023

Address

Ahmedabad

Telephone

+919558121856

Website

Alerts

Be the first to know and let us send you an email when Prakashji Thakor Singarva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category