Adaakar

Adaakar Vision & Goal of fostering diverse artistic talent among various communities through performing arts.

07/01/2025
मेरे फ़्लेट की बाल्कनी से सिन्दूरी शाम का यूँ मेरे घर में दाखिल हो जाना.. और इक वो,पहेली रात को, आधे खुले घुंघट से तुम्हा...
08/24/2022

मेरे फ़्लेट की बाल्कनी से
सिन्दूरी शाम का यूँ मेरे घर में दाखिल हो जाना..
और इक वो,
पहेली रात को, आधे खुले घुंघट से
तुम्हारे चेहरेका आँखों से मेरे दिल में उतर जाना

मांग उस दिन भी सजी हुई थी
आज भी सजी हुई है...
एक आसमान में , एक मेरी यादों में....

बात एक सी लगती है.
शायद....मानी बदल गए हैं।

तय नहीं कर पा रहा हूँ ...
ये शाम का अंजाम है,
या रात का आग़ाज़......?

ज़िंदगी कुछ ऐसे ही, twilight मोड़ पर रुकी हुई है

मानो, “है” और “था” के बीच का खेल जैसे..

बड़ी अजीब सी उलझन है.....

- अखिल पंड्या

ये तस्वीर ही तो है, मेरे अल्फ़ाज़ों की वजह...
(तस्वीर : संजय वैद्य)

Great Association with Swar Sadhana Music Lovers Club for Divine Night of Navratri…!!!
08/22/2022

Great Association with Swar Sadhana Music Lovers Club for Divine Night of Navratri…!!!

લ્યો, ફરી છાપે ચડ્યાં….આગળ મેં લખ્યું હતું કે ”કંઈક” કામ કર્યું. “કેવું?” એ ખબર નથી. આ છાપાવાળાઓએ લખ્યું : “ના ના, સારું...
08/22/2022

લ્યો, ફરી છાપે ચડ્યાં….
આગળ મેં લખ્યું હતું કે ”કંઈક” કામ કર્યું.
“કેવું?” એ ખબર નથી.
આ છાપાવાળાઓએ લખ્યું :
“ના ના, સારું થયું છે હોં”
સાચું કહું તો અમને ( આ નાટકની ટીમને) પણ લાગ્યું :
“હાઈલા, ખરેખર સારું કામ થયું છે”
અમારા આ આનંદને અવસર બનાવી દેનાર શ્રી લલિત ઠાકર - ગુજરાત વીકલી ન્યુઝપેપરનો આભાર.
મારા તમામ સાથીઓ જય, રાકેશભાઈ, હિતેષા, વિવેક, વિશ્વા, મ્રીનલ, નમન અને નેહા ભાવસાર- ખૂબ પ્રેમ…💕
અને, મિત્ર નિર્માતા જય ભાવસારને મારા પર ભરોસો મુકવા બદલ વ્હાલ…💐

Thank You Swar Sadhana Music Lovers Club for offering me a chance to create such beautiful Production.

Second Super Duper , well appreciated show of “ કાચનાં સંબંધ” at City Playhouse Theater, Toronto.

IT WAS GREAT ASSOCIATION with
Swar Sadhana Music Lovers Club

Address

Toronto, ON

Alerts

Be the first to know and let us send you an email when Adaakar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share