31/05/2026
નડિયાદ, તમારો સપોર્ટ થોડો ઓછો કેમ થઈ ગયો? 🥺
એક વાર આવીને અમારી મહેનત જરૂર જોતા જજો.
કોશિશમાં કોઈ કસર નથી રાખતી...
હવે બસ સફળતા મળી જાય એ જ પ્રાર્થના છે. ❤️✨
🍉 Disha Fresh Fruit - Nadiad 🍉
📍 ઝુડિયો સામે, 777 ની બાજુમાં, વાણિયાવાડ, નડિયાદ
⏰ સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી
(આજે ખાસ તમારા માટે...! ❤️ સવારે 8 થી 10 વાગ્યા સુધી પણ ખુલ્લું રહેશે. 🌞)
માત્ર 30₹ માં ફ્રેશ ફ્રૂટનો ભરપૂર ટેસ્ટ! 🥭🍹
તમારો એક શેર, એક કોમેન્ટ અને એક વિઝિટ અમારે માટે ઘણો મોટો સપોર્ટ છે. ❤️🙏