03/08/2026
50 Cyclists from Vadodara Plant 50 Trees at Vrusti Agro & Adventure Park
Fifty cyclists from Vadodara planted 50 trees at Vrusti Agro & Adventure Park, Nesh, near Dakor. The main objective of this plantation drive was to protect the environment and support the vision of Hon'ble Prime Minister Shri Narendra Modi by promoting tree plantation and environmental conservation.
The event also witnessed enthusiastic participation from young children, who joined the plantation drive and spread the message of caring for nature. All participants pledged to plant more trees, protect them, and work together for a greener and healthier future.
વડોદરાના 50 સાયકલિસ્ટો દ્વારા 50 વૃક્ષોનું વૃક્ષારોપણ
વડોદરાના 50 સાયકલિસ્ટોએ વૃષ્ટિ એગ્રો એન્ડ એડવેન્ચર પાર્ક, નેશ (ડાકોર નજીક) ખાતે 50 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળું ગુજરાત નિર્માણ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "એક પેડ મા કે નામ" અભિયાનના વિઝનને સાકાર કરવાનો હતો.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નાના બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સુંદર સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેનું જતન કરવા અને પર્યાવરણ બચાવવા માટે સંકલ્પ લીધો.