27/09/2026
સુરતમાં તમારો પોતાનો પોડકાસ્ટ, ઇન્ટરવ્યુ કે હાઈ-ક્વોલિટી રીલ્સ શૂટ કરવી છે? 🎙️🎬✨
હવે મોંઘા કેમેરા, લાઇટ્સ કે સાઉન્ડ સેટઅપ પાછળ લાખો રૂપિયા ખર્ચવાની કોઈ જરૂર નથી! 'Rj VEER STUDiOS' લાવે છે કન્ટેન્ટ ક્રિએટર્સ, બિઝનેસ ઓનર્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે અલ્ટીમેટ પ્લગ-એન્ડ-પ્લે સ્ટુડિયો સ્પેસ! 🚀📸
🔥 સ્ટુડિયોમાં શું-શું સુવિધાઓ મળશે?
✅ Sony 4K મલ્ટી-કેમેરા સેટઅપ (Broadcast Grade)
✅ પ્રોફેશનલ સ્ટુડિયો પોડકાસ્ટ માઇક્સ & મલ્ટી-ટ્રેક ઓડિયો રેકોર્ડિંગ
✅ પ્રોફેશનલ સોફ્ટબોક્સ & એમ્બિયન્ટ સિનેમેટિક લાઇટિંગ
✅ આઇકોનિક એન્જલ વિંગ્સ બેકડ્રોપ & રોયલ સોફા સેટઅપ
✅ ટેકનિકલ ક્રૂ આસિસ્ટન્સ (કેમેરા અને સાઉન્ડ માટે હેલ્પ)
✅ ફુલ્લી એર-કન્ડિશન્ડ & સાઉન્ડ-ટ્રીટેડ કમ્ફર્ટેબલ સ્પેસ
તમે પોડકાસ્ટ શરૂ કરવા માંગતા હોવ, બ્રાન્ડ શૂટ, ટોક શો કે યુટ્યુબ વિડીયો—બસ આવો અને તમારું કન્ટેન્ટ નેક્સ્ટ લેવલ બનાવો! 🌟🙌
📍 લોકેશન: અડાજણ, સુરત.
📞 સ્ટુડિયો રેન્ટ / સ્લોટ બુકિંગ માટે આજે જ સંપર્ક કરો:
📲 Call / WhatsApp