03/10/2026
આજરોજ School Visit Officer તરીકે શાળા ક્રમાંક ૭૭ની મુલાકાત લેવામાં આવી તથા SMCના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી.
મુલાકાત દરમિયાન શાળામાં બાળકોને મળતા વિવિધ લાભો તેમજ શાળામાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી.
આ ઉપરાંત, SMCના સભ્યો દ્વારા નવી સરકારી માધ્યમિક શાળા (હિન્દી માધ્યમ) શરૂ કરવા અંગે પોતાનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો તેમજ તે અંગેનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો.