mr_parag_pansuriya

mr_parag_pansuriya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from mr_parag_pansuriya, Arts and entertainment, 1,2, Bhagwan Nagar, Opp. Varniraj Appartment, Sarthana Jakat Naka, Surat.

Best human being!!
06/12/2022

Best human being!!


शब्द मेरी पहचान बने तो बेहतर है,चेहरे का क्या है,वो तो मेरे साथ ही चला जाएगा…
31/10/2022

शब्द मेरी पहचान बने तो बेहतर है,
चेहरे का क्या है,
वो तो मेरे साथ ही चला जाएगा…

અખંડ મોજ...P.c.-
09/09/2022

અખંડ મોજ...
P.c.-

કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.પલ્લું તારા તરફ નમ્યાનુ તને,મને આનંદ ઊંચે ગયાનો છે.-મુકુલ ચોક્સી    ...
13/06/2022

કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારા તરફ નમ્યાનુ તને,મને આનંદ ઊંચે ગયાનો છે.
-મુકુલ ચોક્સી

ભાલ સાહેબ ના " મહેકતું મોતી" ના વિમોચન માં...                        k
12/05/2022

ભાલ સાહેબ ના " મહેકતું મોતી" ના વિમોચન માં...
k

યુવા જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યક્રમ માં સંચાલન કર્યું. ખાસ કરીને બાળકો ને ખુશ કરવાની મજા પડી. આ ટ્રસ્...
01/11/2021

યુવા જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યક્રમ માં સંચાલન કર્યું. ખાસ કરીને બાળકો ને ખુશ કરવાની મજા પડી. આ ટ્રસ્ટ રોડ પર, ફૂટપાથ પર ના બાળકો ને શિક્ષણ અને કેળવણી આપે છે. એજ બાળકોને દિવાળી નિમિત્તે ભેટ આપીને એમને જલસો કરાવી શકાય એ માટે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આભાર.
event

આજે તો મજા પડે એવા વક્તા અને વિષય બંને છે.. તો આવી જ જજો હો...
01/09/2021

આજે તો મજા પડે એવા વક્તા અને વિષય બંને છે.. તો આવી જ જજો હો...

ભુતકાળ 😂
09/04/2020

ભુતકાળ 😂

થયું કે આજ વગર માઇકનો ફોટો પોસ્ટી દઉં..
08/04/2020

થયું કે આજ વગર માઇકનો ફોટો પોસ્ટી દઉં..

ચકલી ઉડે..ફરરર...😂😂
06/04/2020

ચકલી ઉડે..ફરરર...😂😂

_सोचा था घर बना कर_बैठुंगा सुकून से,_पर घर की जरूरतों ने_मुसाफिर बना डाला मुझे @ Dindoli Gam
29/03/2020

_सोचा था घर बना कर_बैठुंगा सुकून से,
_पर घर की जरूरतों ने_मुसाफिर बना डाला मुझे @ Dindoli Gam

બાલકૃષ્ણ સ્કૂલ-નવાગામ, જામનગર. ત્રિ-વાર્ષિક મહોત્સવમાં સંચાલન કરી બાળકો સાથે ઘણી આનંદની લેર લુંટી... આભાર સહ. @ Jamnagar
11/03/2020

બાલકૃષ્ણ સ્કૂલ-નવાગામ, જામનગર. ત્રિ-વાર્ષિક મહોત્સવમાં સંચાલન કરી બાળકો સાથે ઘણી આનંદની લેર લુંટી... આભાર સહ. @ Jamnagar

Address

1,2, Bhagwan Nagar, Opp. Varniraj Appartment, Sarthana Jakat Naka
Surat
395006

Website

Alerts

Be the first to know and let us send you an email when mr_parag_pansuriya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share