Maa digital film

Maa digital film Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Maa digital film, Arts and entertainment, Surat.

23/09/2023

Jithra Ne Javu Swarg Ma || જીથરા ને જાવુ સ્વર્ગ મા || Comedy Video

17/09/2023

Jithra Ne Avyo Tav || જીથરા ને આવ્યો તાવ || Desi Comedy || Full Comedy || Comedy Video

14/09/2023

Jithara Ne Javu Jan Ma 😍|| Deshi Comedy || જીથરા ને જાવુ જાન મા || Comedy Video || MD Films

🙏📿 *જય જય સાળંગપુર વાસી* 📿🙏 *COMING SOON...* જણાવતા ખુબ જ આનંદ ની લાગણી અનુભવીએ છીએ કે                                  ...
19/07/2023

🙏📿 *જય જય સાળંગપુર વાસી* 📿🙏 *COMING SOON...*
જણાવતા ખુબ જ આનંદ ની લાગણી અનુભવીએ છીએ કે લોક ગાયિકા *કિરણ પટેલ* 🎙️ ના સ્વરમાં.....
**Maa Official Surat youtube* ચેનલ માં ટૂંક જ સમયમાં શ્રી હનુમાનજીના સાક્ષાત્ સ્વરૂપ માં
સાક્ષાતકાર કરતું આર્ધ્ય ભક્તિ ગીત રજૂ થઈ રહ્યું છે.... તો આ ભક્તિ ગીત ને તમે જરૂર થી નિહાળશો એવી પ્રાર્થના🙏🏻

આ પોસ્ટ અને લિંક બીજા મિત્રો ને શેર કરવા વિનંતિ🙏🏻

*📢 *જય કષ્ટભંજન દેવ....*
*જય જય સાળંગપુર વાસી "* 🎙️*

https://youtube.com/

ગીત જોવા-સાંભળવા ઉપર ની લિંક પર ક્લીક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને દરેક વ્યક્તિ ને શેર કરો

𝙇 𝙄 𝙆𝙀 | 𝙎 𝙃 𝘼 𝙍 𝙀 | 𝘾 𝙊 𝙈 𝙈 𝙀 𝙉 𝙏 | 𝙎 𝙐 𝘽 𝙎 𝘾 𝙍 𝙄 𝘽 𝙀

મલાતજ ધામ વાળા માં ભગવતી મેલડી માં નુ ગીત રીલીઝ થઈ ગયું છે… તો જલ્દીથી મને કોમેન્ટ કરો કે આ ગીત તમને કેવું લાગ્યું !!!  ...
07/07/2023

મલાતજ ધામ વાળા માં ભગવતી મેલડી માં નુ ગીત રીલીઝ થઈ ગયું છે… તો જલ્દીથી મને કોમેન્ટ કરો કે આ ગીત તમને કેવું લાગ્યું !!!

https://youtu.be/w7-VndSTNT8
ગીત જોવા-સાંભળવા ઉપર ની લિંક પર ક્લીક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને દરેક વ્યક્તિ ને શેર કરો

𝙇 𝙄 𝙆𝙀 | 𝙎 𝙃 𝘼 𝙍 𝙀 | 𝘾 𝙊 𝙈 𝙈 𝙀 𝙉 𝙏 | 𝙎 𝙐 𝘽 𝙎 𝘾 𝙍 𝙄 𝘽 𝙀

Mara Lekha Lakhanari Malataj Dham Vali || New Meladi Maa Song 2023 || મારા લેખ લખનારી મલાતજ ધામ વાળી || Maa Officialતમે આપની ચેનલ ને પસંદ કરતા હોય તો તમામ મા...

🙏📿 જય મેલડી માઁ 📿🙏  COMING SOON... જણાવતા ખુબ જ આનંદ ની લાગણી અનુભવીએ છીએ કે *માનસિંહ ગોહિલ *(લોકગાયક) 🎙️ ના સ્વરમાં. *M...
28/06/2023

🙏📿 જય મેલડી માઁ 📿🙏 COMING SOON...
જણાવતા ખુબ જ આનંદ ની લાગણી અનુભવીએ છીએ કે *માનસિંહ ગોહિલ *(લોકગાયક) 🎙️ ના સ્વરમાં. *Maa Official Surat* yu tub ચેનલ માં પ્રસ્તુત તદ્દન નવા જ અંદાજમાં હૃદય ને સ્પર્શી જાય એવો માં ભગવતી મેલડી માનો અદ્ભુત ભાવ એટલે નવુ સોંગ તારિખ 3/7/2023 ને ગુરુપૂર્ણિમા ના પાવન દિવસે સવારે 07.:15. આપની સમક્ષ રિલીઝ કરવા જય રહ્યા છીએ. તો આ સોંગ ને નિહાળવા તમામ મિત્રો ને અમારી ભાવ ભરી વિનંતી છે🙏🏻

*📢 " માં મેલડી....
મારા લેખ લખનારી
મલાતજ ધામ વાળી " 🎙️*

https://youtube.com/

ગીત જોવા-સાંભળવા ઉપર ની લિંક પર ક્લીક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને દરેક વ્યક્તિ ને શેર કરો

𝙇 𝙄 𝙆𝙀 | 𝙎 𝙃 𝘼 𝙍 𝙀 | 𝘾 𝙊 𝙈 𝙈 𝙀 𝙉 𝙏 | 𝙎 𝙐 𝘽 𝙎 𝘾 𝙍 𝙄 𝘽 𝙀

09/07/2022

Sambandh Samajdarina || સંબંધ સમજદારીના || Gujarati Short Film || Maa Digital Film

ગામડા ગામ ની ભાતીગળ સંસ્કૃતિ ને ઉજાગર કરતી... એક પારિવારિક ફિલ્મ.... એટલે વટ, વચન ને વિવેક....તુંડે તુંડે મતિ ભિન્ન...સમ...
29/06/2022

ગામડા ગામ ની ભાતીગળ સંસ્કૃતિ ને ઉજાગર કરતી... એક પારિવારિક ફિલ્મ.... એટલે વટ, વચન ને વિવેક....
તુંડે તુંડે મતિ ભિન્ન...સમાજ નાં દરેક પરિવાર માં, દરેક સભ્યો ની અલગ -અલગ વિચારધારા હોઈ છે, અને રહેવાની જ.... છતાં, પરિવાર નાં સભ્યો એકબીજાની સમજણ અને સભ્યતા થી પોતીકા પણા નો દરેક ને અહેસાસ કરાવતા રહે... એ જ સાચો પરિવાર હોઈ છે...
આવા જ પરિવાર ની, પરિવાર નાં સભ્યો વચ્ચેની ખાટી મીઠી તકરાર.... એટલે
વટ, વચન ને વિવેક...
જુઓ ફુલ ફિલ્મ... Only On "maa digital film "
You tube chenal પર...
ભાવેશ દુધાત પ્રસ્તુત
Full Movie
તો શનિવાર સાંજે 07:15 વાગ્યે ને
તા: 2/7/2022 ના રોજ અવશ્ય નિહાળો
અને આપણી ચેનલ
માં ડિજિટલ ફિલ્મ
ને લાઈક ,શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો
ખુબ ખુબ આભાર🙏🙏🙏

Address

Surat
395006

Telephone

+919099104132

Website

Alerts

Be the first to know and let us send you an email when Maa digital film posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Maa digital film:

Share