11/07/2022
કલામંદિર" પ્લેટિનમ ચેમ્પિયન" 2022 અને સાથે
કલામંદિર "ધ ગોલ્ડન એવોર્ડ" 2022
"ધ ડેલટીન રિસોર્ટ" -દમણ ખાતે
જ્યાં બે દિવસ ખૂબજ સુંદર આયોજન સાથે લાસ્ય કલાવૃંદ કલાકારે ત્રણ ડાંસ પર્ફોમન્સ આપ્યા અને સૌને મંત્રમુગ્ધ કરીને સ્ટેન્ડિંગ ઑવિયેશન આપવા માટે મજબૂર કરી દીધા ..("ગણેશ વંદના", "વુમન એમપાવરમેંટ થીમ ડાંસ "જ્યાં -આઈ ગીરી નંદિની સ્તુતિ, અને "ઢોલ નૃત્ય થીમ ગરબો "...એમ ત્રણ નૃત્ય પ્રસ્તુતિ મારા નૃત્ય નિર્દેશન હેઠળ તૈયાર કરવામાં આવી હતી...
ખૂબજ આભાર મિલન ભાઈ શાહ (કલામંદિર જેવેલ્સ-સ્થાપક)..
સહહ્રદય આભાર દીક્ષિત જાની,પલક જોશી અને પંકજ ભાઈ ભગત...
નૃત્ય નિર્દેશક: ચિંતન સતીષ વશી
નૃત્ય કલાકાર : પલક જોશી,રિંકલ ચૌહાણ, પ્રાચી શિંદે, સાક્ષી વશી ,સ્વાતિ ધરોડિયા ,ધ્રુવા ભટ્ટ
વસ્ત્ર પરિધાન: મિહિર જરીવાલા (ઉત્કર્ષ ડ્રેસ)