neM Arts

Website Contact the establishment

neM Arts This is the Official Page of neM Arts & Acting Institute, Which Produces Drama, Films,Short Films . Our Aim is Cultural Enrichment of the Society.

It's also Run An Acting Institute Which is affiliated With Trinity College of London.

27/08/2026

From the stage to transforming lives, Manish Parekh’s journey is a story of passion, creativity, and purpose. 🎭

In this episode of JBN Rajkot Main presents The Spotlight Series, discovering his journey in Gujarati theatre, the vision behind Name Arts, the power of storytelling, and why live theatre is finding a new connection with audiences.

Watch the conversation with the powerhouse of Gujarati theatre, Manish Parekh.

{JBNRajkotMain, JBNRajkot, TheSpotlightSeries, ManishParekh, NameArts, GujaratiTheatre, GujaratiDrama, TheatreArtist, TheatreDirector, TheatreActor, Storytelling, LiveTheatre, GujaratiCulture, CreativeJourney, PerformingArts, TheatreCommunity, RajkotEvents, Rajkot, PodcastIndia, SpotlightSeries}

08/08/2026

શું તમે તમારા બાળકને જીવનનું સાચું ભાથું આપવા માંગો છો? 🎭✨

માત્ર પુસ્તકો જ નહીં, જીવનના પાઠ જ્યારે રંગમંચ પર જીવંત થાય ત્યારે તે બાળપણને વધુ સુંદર બનાવે છે. 'લાઈફ ઈઝ બ્યુટીફૂલ' એ માત્ર એક નાટક નથી, પણ બાળકોમાં સંસ્કાર, સંવાદ અને સમજણનું સિંચન કરવાનો એક નમ્ર પ્રયાસ છે.

ચાલો, આપણા બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર લાવી, માતૃભાષાના માધુર્ય અને સંસ્કારોના સાચા વારસાનો અનુભવ કરાવીએ.

📍 સ્થળ: અરવિંદભાઈ મણિયાર હોલ, જ્યુબિલી ગાર્ડન, રાજકોટ.
📅 તારીખ: 9 ઓગસ્ટ 2026, રવિવાર
🕓 સમય: સાંજે 4:00 કલાકે

🎟️ શો કોન્ટેક્ટ: 99983 28280

🤝 Supported By:
ન્યુ એરા સ્કૂલ, રાજકોટ
AB SERVICES

{LifeIsBeautifulPlay, NemArtsSarjan, ManishParekh, GujaratiTheatre, RajkotEvents, StagePlay, TheatreExperience, EmotionalStories, MeaningfulArt, LivePerformance, DramaShow, CulturalEvent, Storytelling, PerformingArts, TheatreLovers}

17/07/2026

Hear what community leaders and viewers in Junagadh have to say about the powerful and moving play, "Life is Beautiful ." From heartwarming stories to thought-provoking messages, this performance is a must-see reminder that life is truly beautiful.

🎭 Featured Voices:

Mr. Kamlesh Avlani – President, Jain Social Group, Junagadh

Dr. R.P. Bhatt – Principal, Bahauddin Science College, Junagadh

Dr. Jayshri Odedara – Rotary Club of Junagadh

Mr. Dilip Shah – Past President, Jain Social Group, Junagadh

{LifeIsBeautiful, GujaratiNatak, GujaratiTheatre, JunagadhEvents, Junagadh, SorathResort, FamilyEntertainment, GujaratiCulture, Matrubhasha, Sanskar, TheatreLovers, LivePerformance, CulturalEvening, WeekendPlans, DramaLovers, GujaratiArt, StagePlay, JunagadhCity, FamilyTime, Reviews}

તમારામાં છુપાયેલા અભિનેતાને આપો એક નવી ઓળખ! 🎭શું તમે પણ એક્ટિંગ ક્ષેત્રે આગળ વધવા માંગો છો? તો ૪૧ વર્ષથી વધુ ઇન્ડસ્ટ્રીન...
09/07/2026

તમારામાં છુપાયેલા અભિનેતાને આપો એક નવી ઓળખ! 🎭

શું તમે પણ એક્ટિંગ ક્ષેત્રે આગળ વધવા માંગો છો? તો ૪૧ વર્ષથી વધુ ઇન્ડસ્ટ્રીનો અનુભવ ધરાવતા મનીષ સર લાવ્યા છે તદ્દન નવો કોર્સ — ACTOR'S JOURNEY (THE ANGIK CHAPTER 1.3).

🗓️ તારીખ: ૧૩ જુલાઈ થી ૨૨ જુલાઈ ૨૦૨૬ (સોમ, મંગળ, બુધ)
⏰ સમય: સાંજે ૬ થી ૭
📍 સ્થળ: neM Arts, અયોધ્યા ચોક, રાજકોટ.

૯૯% સક્સેસ રેશિયો ધરાવતી આ પ્રીમિયમ ટ્રેનિંગમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો!
📲 રજીસ્ટ્રેશન માટે WhatsApp કરો: 99983 28280

{ActingWorkshop, ActorsJourney, ActingClasses, TheatreTraining, TheatreWorkshop, PerformingArts, StageActing, ActingSkills, RajkotEvents, RajkotWorkshops, RajkotArtists, GujaratTalent, NeMArts, ManishParekh, CreativeLearning}

01/07/2026

કેમ છો?
તમારા જીવનમાં કોઈક વ્યક્તિ તો એવી હશે જ જેમણે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના તમને નિ:સ્વાર્થભાવે મદદ કરી હોય..આ વિડીયોમાં એવી વ્યક્તિ વિશેની જ વાત છે. તમારા જીવનની એ નિ:સ્વાર્થ વ્યક્તિ સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો અને તમારી લાગણી અને આભાર વ્યક્ત કરજો. કારણકે સમાજમાં આવા સારા વ્યક્તિઓની ખુબ જરૂર છે.

રંગમંચના પ્રકાશમાં જ્યારે સંસ્કારોની વાર્તા જીવંત થાય, ત્યારે સર્જાય છે એક અદભૂત જાદુ. માતૃભાષાના માધુર્ય અને જીવનના ઉમદા મૂલ્યોનો આ સંગમ દરેક વાલી અને બાળકે સાથે મળીને જોવા જેવો છે. ડૉ. આઈ.કે. વીજળીવાળાની લઘુકથાઓ પર આધારિત આ પ્રસ્તુતિ તમારા હૃદયને સ્પર્શી જશે. નેમ આર્ટ્સના 20થી વધુ કલાકારો પ્રસ્તુત કરે છે દ્વિઅંકી નાટક 'લાઈફ ઈઝ બ્યુટીફૂલ' 🎭

📍 સ્થળ: સોરઠ રિસોર્ટ, વાડલા ફાટક, વંથલી રોડ, જુનાગઢ

🗓️ તારીખ :૦૪ જુલાઈ 2026, શનિવાર, રાત્રે 9:30 કલાકે.

🎟️ આજે જ તમારી સીટ બુક કરાવો!

Whatsapp/ Call : 9998328280

🎟️ *શ્રેષ્ઠ સીટ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવો.
https://forms.gle/wPY

Address

Rajkot

Opening Hours

Monday 7:30pm - 9pm
Tuesday 7:30pm - 9pm
Wednesday 7:30pm - 9pm
Thursday 7:30pm - 9pm
Friday 7:30pm - 9pm
Saturday 7:30pm - 9pm

Alerts

Be the first to know and let us send you an email when neM Arts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to neM Arts:

Shortcuts

Share