kavi Suthar

kavi Suthar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from kavi Suthar, Arts and entertainment, Prantij.

05/10/2025

આંધળા ના શહેર માં અરીસા વેચવા થોડા જવાય ભાઈબંધ

03/10/2025

કચ્છ વાગડ ની ધરતી ઉપર રાપર ગામે બિરાજમાન રાપરિયા હનુમાન દાદા નો પ્રાગટ્ય ઇતિહાસ ની વાત🚩
Voice by
માહિતી હનુમાન દાદા ના મંદિર એ લેખિત મળેલ છે.
ઐતિહાસિક સ્થળ બતાવવા બદલ નો આભાર

મજરા ગામ ની પાવન ભૂમિ પર ભૈરવ દાદા ના સાંનિધ્ય માં દિવાળી ના શુભ દિવસે ભવ્ય રાસ ગરબા અને દાદા ની આરાધન નો અવસર🚩         ...
01/10/2025

મજરા ગામ ની પાવન ભૂમિ પર ભૈરવ દાદા ના સાંનિધ્ય માં દિવાળી ના શુભ દિવસે ભવ્ય રાસ ગરબા અને દાદા ની આરાધન નો અવસર🚩

#ɢᴀᴍᴅᴜ

રાપર કચ્છ ની ધરતી ઉપર જાગૃતિ જ્વેલર્સ ની વિનાયક ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ની 9મી યોજના નો પ્રથમ ડ્રો ૨૩/૯/૨૦૨૫ ને મંગળવાર રાત્...
22/09/2025

રાપર કચ્છ ની ધરતી ઉપર જાગૃતિ જ્વેલર્સ ની વિનાયક ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ની 9મી યોજના નો પ્રથમ ડ્રો ૨૩/૯/૨૦૨૫ ને મંગળવાર રાત્રે 8 વાગે ધમાકેદાર એન્ક્રિંગ અને ડ્રો માં મળીયે સૌ સાથે🎊

❤️

ગજાનંદ ગણપતિ બાપા ના ચરણો માં ભાઈશ્રી અંકિત રાવ બારોટ જી સાથે પહેલો કાર્યક્રમ અમદાવાદ ની ધરતી પર...🚩                    ...
28/08/2025

ગજાનંદ ગણપતિ બાપા ના ચરણો માં ભાઈશ્રી અંકિત રાવ બારોટ જી સાથે પહેલો કાર્યક્રમ અમદાવાદ ની ધરતી પર...🚩


આ વર્ષે માતાજીના ગરબામાં લોક સાહિત્યની  વાતો સાથે ધૂમ મચાવીએ... Book Now 7203050868જેમાં માતાજી ના દુહા, છંદ, સપાખરા, અન...
20/08/2025

આ વર્ષે માતાજીના ગરબામાં લોક સાહિત્યની વાતો સાથે ધૂમ મચાવીએ... Book Now 7203050868

જેમાં માતાજી ના દુહા, છંદ, સપાખરા, અને અવનવી વાતો સાથે રજૂઆત કરી ગરબાની જમાવટ માં રંગ પુરવા માં આવશે.

જય સીયારામ 🙌🏻 Paid Voice Promotion & Event Available
03/07/2025

જય સીયારામ 🙌🏻
Paid Voice Promotion & Event Available




આપ સૌના પ્રેમ, માતા-પિતા વડીલો ના આશીર્વાદ અને ભગવતી ની કૃપાથી મારા નાનકડા પ્રયાસ ની આજે સૌએ નોંધ લીધી છે,જે બદલ હું સૌન...
28/04/2025

આપ સૌના પ્રેમ, માતા-પિતા વડીલો ના આશીર્વાદ અને ભગવતી ની કૃપાથી મારા નાનકડા પ્રયાસ ની આજે સૌએ નોંધ લીધી છે,જે બદલ હું સૌનો આભારી છુ!😊

મારો અહેવાલ ટાંકવા બદલ શ્રી વિક્રમસિંહ રાજપુત 'પડકાર ની કલમે' નો દિલથી આભાર વ્યક્ત કરું છું.🙏🏻

સદાયે સાહિત્ય ની સેવા અને લોક સંસ્કૃતિ ની વાતોને ઉજાગર કરવા નો પ્રયત્ન કરતો રહીશ.🙌🏻
Thank you so much everyone❤️

ગુજરાત સાહિત્ય અકાદમી પરિવાર ના આંગણે વિશ્વ પુસ્તક દિવસ નિમિતે વાંચનવાર કાર્યક્રમમાં જોડાઈ ને આનંદ ની લાગણી ની અનુભૂતિ થ...
20/04/2025

ગુજરાત સાહિત્ય અકાદમી પરિવાર ના આંગણે વિશ્વ પુસ્તક દિવસ નિમિતે વાંચનવાર કાર્યક્રમમાં જોડાઈ ને આનંદ ની લાગણી ની અનુભૂતિ થઈ.
બસ આવા જ કાર્યક્રમ રૂપી સાહિત્ય નો પ્રસાદ મળતો રહે એવી અભિલાષા સાથે નો હૃદય થી આભારી છું!
જય જય ગરવી ગુજરાત

Address

Prantij
383205

Website

Alerts

Be the first to know and let us send you an email when kavi Suthar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share