Turi Barot News Gujarat

Turi Barot News Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Turi Barot News Gujarat, TURI BAROT NEWS, Patan.

બારોટ સમાજ ના વિચારો ,બારોટ સમાજની સમસ્યાઓ ,બારોટ સમાજની વાતો, બારોટ સમાજના સમાચારો, પ્રોગ્રામો, કાર્યકમો, બારોટ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, તમામ બારોટ સમાજની અવનવી ઘટનાઓ અને સમાચાર જાણવા માટે અમારાં પેજ ને follow કરો

સિદ્ધરાજ જેવલર્સ નું આજે ઉત્સવ પાર્ટીપ્લોટ ખાતે સુવર્ણ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો બમ્બર ઇનામો આપવામાં આવ્યા હતા.....
03/05/2026

સિદ્ધરાજ જેવલર્સ નું આજે ઉત્સવ પાર્ટીપ્લોટ ખાતે સુવર્ણ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો બમ્બર ઇનામો આપવામાં આવ્યા હતા.....

02/05/2026

સાતલપુરના ચોરાડ આહીર સમાજ ની અનોખી પરંપરા, આજના મોંઘાદાટ લગ્ન અને દેખાડાના સમયમાં સાતલપુરના આહીર સમાજે સાદગી અને સંસ્કૃતિનો બેસાડ્યો ઉત્તમ દાખલો

30/04/2026
સ્વ મણીરાજ બારોટ ની દીકરી રાજલ બારોટ ઉના નગરપાલિકા કોર્પોરેટર તરીકે ચૂંટણી જીતવા બદલ અભિનંદન......
30/04/2026

સ્વ મણીરાજ બારોટ ની દીકરી રાજલ બારોટ ઉના નગરપાલિકા કોર્પોરેટર તરીકે ચૂંટણી જીતવા બદલ અભિનંદન......

પાટણ જિલ્લાના પાટણ સિટી બી ડિવિઝન, પાટણ તાલુકા, અને ચાણસ્મા પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન ના ગુન્હાઓ માં પકડાયેલ ભારતીય બના...
30/04/2026

પાટણ જિલ્લાના પાટણ સિટી બી ડિવિઝન, પાટણ તાલુકા, અને ચાણસ્મા પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન ના ગુન્હાઓ માં પકડાયેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બોટલ નંગ 24,210 કિંમત રૂપિયા 63,28,520 નો મુદ્દા માલ નો નાશ કરતું પાટણ ડિવિઝન પોલીસ

27/04/2026

જગદીશ ભાઈ બારોટ ધીનોજ શરણાઈ વાદક આ સિડિયો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો સ્લોટ કરો

ફિલ્મી અભિનેતા હીતું કનોડિયા ચૂંટણી પ્રવાસ યોજાશે
22/04/2026

ફિલ્મી અભિનેતા હીતું કનોડિયા ચૂંટણી પ્રવાસ યોજાશે

સંજય બારોટ અને હેતલ દવે  રાસ ગરબા  લાઈવ પ્રોગામ....અમારી યુટ્યૂબ ચેનલ અવનવા લાઈવ રાસ ગરબા દાંડિયા રાસ ભજન સંતવાણી ગુજરાત...
04/12/2022

સંજય બારોટ અને હેતલ દવે રાસ ગરબા લાઈવ પ્રોગામ....
અમારી યુટ્યૂબ ચેનલ અવનવા લાઈવ રાસ ગરબા દાંડિયા રાસ ભજન સંતવાણી ગુજરાતી સોંગ માટે અમારી યુટ્યૂબ ચેનલ લાઈક શેર અને સબસકાઇબર કરો આ વીડિયો અંત સુધી જોવો......
barot asmeta patan
laxmichand barot
patan
mo9824384710
સ્પોટ કરો.....

@સંજય બારોટ @રાસ ગરબા@દાંડિયા રાસ@સ્વામી ઓકેસ્ટા

Address

TURI BAROT NEWS
Patan
384265

Telephone

+919824384710

Website

Alerts

Be the first to know and let us send you an email when Turi Barot News Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share