Mitva

Mitva મારા વિચારો અને અનુભવોને શબ્દોમાં વર્ણવાનો એક પ્રયાસ

પરોઢિયે આંબે બેસી મધુરા ટહુક્યા મોરમિતવા ની નયન નજરે આંબે જોયા મૉરઘઉંના ખેતરે રાખી  છે  મહેંદી તણી રસમ રાયડાના ખેતરે રાખ...
28/12/2025

પરોઢિયે આંબે બેસી મધુરા ટહુક્યા મોર
મિતવા ની નયન નજરે આંબે જોયા મૉર
ઘઉંના ખેતરે રાખી છે મહેંદી તણી રસમ
રાયડાના ખેતરે રાખી છે હલ્દી તણી રસમ
એરંડાએ ઊંચાઈ એ બાંધ્યા આંગણે મંડપ
બટાકા એ સેજ પાથરી છે, સજાવ્યા મંડપ

એપ્રિલ ફૂલ બનાવી ગઈ
02/04/2025

એપ્રિલ ફૂલ બનાવી ગઈ

Address

Gola
Palanpur
385410

Telephone

+919624272001

Website

Alerts

Be the first to know and let us send you an email when Mitva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category