16/07/2026
✨ Entering Our 11th Year! ✨
Dear Shreeji Radhe Social Group Family,
With hearts full of gratitude, we are delighted to share that our membership registration drive was a grand success!
Thank you for your unwavering trust and support over the years. You are the reason our stage comes alive.
As we step into our *11th Year*, we look forward to your same enthusiasm and warm presence at every Gujarati drama program we bring to you this year.
Let’s continue to celebrate art, laughter, and togetherness — one drama at a time.
Thank you for being the strength of Shreeji Radhe.
With love,
_Shreeji Radhe Social Group Team_
_________________________________
✨ આપણા 11મા વર્ષમાં પ્રવેશ! ✨
_પ્રિય શ્રીજી રાધે સોશિયલ ગ્રુપ પરિવાર,_
_ખૂબ જ આનંદ સાથે જણાવીએ છીએ કે સભ્યપદ નોંધણી અભિયાન ખૂબ જ સફળ રહ્યું!_
_વર્ષોથી આપે દર્શાવેલા વિશ્વાસ અને સહકાર માટે હૃદયપૂર્વક આભાર. આપની હાજરીને કારણે જ અમારો મંચ જીવંત બને છે._
_આપણે આપણા *11મા વર્ષમાં* પ્રવેશી રહ્યા છીએ.
આ વર્ષે પણ આપની એવી જ ઉત્સાહભરી હાજરી અને પ્રેમની અપેક્ષા છે દરેક ગુજરાતી નાટકના કાર્યક્રમમાં._
_આવો, સાથે મળીને કલા, હાસ્ય અને એકતાની ઉજવણી કરીએ - એક નાટક પછી એક._
શ્રીજી રાધેની તાકાત બનવા બદલ ફરી એકવાર આભાર.
સ્નેહ સહ,
શ્રીજી રાધે સોશિયલ ગ્રુપ ટીમ