shree_natraj_dance_academy

shree_natraj_dance_academy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from shree_natraj_dance_academy, Dance Studio, Khed Brahma.

*SHRRE NATRAJ DANCE ACADEMY*        We start fitness class from next month if any one want to join register your name an...
16/05/2023

*SHRRE NATRAJ DANCE ACADEMY*

We start fitness class from next month if any one want to join register your name and number. Join us and fit yourself, weight loss, maintain your fitness and health.

Contact: 9054420650,6352272238

*શ્રી નટરાજ ડાન્સ એકેડમી*

અમે આવતા મહિનાથી ફિટનેસ ક્લાસ શરૂ કરીએ છીએ જો કોઈ પણ જોડાવા માંગતા હોય તો તમારું નામ અને નંબર રજીસ્ટર કરો. અમારી સાથે જોડાઓ અને તમારી જાતને ફિટ કરો, વજન ઓછું કરો, તમારી ફિટનેસ અને આરોગ્ય જાળવો.

સંપર્ક: 9054420650,6352272238

31/08/2022
It will be upload tonight 9pm on our utube chanel shree natraj dance academyNisthaPrinceJiyaPratikSujal Dhavani
12/03/2022

It will be upload tonight 9pm on our utube chanel shree natraj dance academy

Nistha
Prince
Jiya
Pratik
Sujal
Dhavani

Happy Diwali too all
04/11/2021

Happy Diwali too all

Khed Brahma, Gujarat, India
26/04/2020

Khed Brahma, Gujarat, India

           @ ღ My Sweet Home ღ
26/04/2020

@ ღ My Sweet Home ღ

25/04/2020
"શ્રી નટરાજ ડાન્સ એકેડેમી"     શ્રી નટરાજ ડાન્સ એકેડેમી  તરફથી ઇડર સીટી માં પ્રથમ વાર  17 ઓકટોબંર થી 21 ઓકટોબંર સુધી આમ ...
23/09/2019

"શ્રી નટરાજ ડાન્સ એકેડેમી"
શ્રી નટરાજ ડાન્સ એકેડેમી તરફથી ઇડર સીટી માં પ્રથમ વાર 17 ઓકટોબંર થી 21 ઓકટોબંર સુધી આમ પાંચ દિવસ નો ફ્રિ ડાન્સ વર્કશોપ નુ આયોજન કરવામાં આવી રહ્યુ છે જેમારા તમને અલગ અલગ પાંચ ડાન્સ સ્ટાઈલ શિખવાડવામા આવશે તેમજ તેને લગતું નોલેજ આપવામાં આવશે તો જે કોઈપણ આ વર્કશોપ માં ભાગ લેવા ઈચ્છતા હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી નામ રજીસ્ટ્રેશન કરાવે અથવા નીચે આપેલ સ્થળ પર અમારા એકેડેમી ની મુલાકાત લઈ ત્યા રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો જલદી રજીસ્ટ્રેશન કરાવો...જય નટરાજ...🙏🏻

ખાસ નોંધ -:નાના બાળકો તેમજ છોકરી /છોકરા તેમજ મોટા લેડીઝ દરેક નો બેચ સમય અલગ અલગ હશે

સંપર્ક નંબર/રજીસ્ટ્રેશન નંબર
Ashwin patel-:9106555822
Raaj patel-:6352272238
Jaydeep-:9998310792

સ્થળ: - પરી ટયુશન કલાસીસ ની ઉપર, 3 ફલોર, દામોદર કોમ્પ્લેક્ષ, ઇડર

Address

Khed Brahma

Website

Alerts

Be the first to know and let us send you an email when shree_natraj_dance_academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category