KVMC

KVMC SHREE KANAM VIDYAMAMDIR CHORANDA SCHOOL

આજ રોજ શ્રી કાનમ વિદ્યામંદિર ચોરંદાના પ્રાથમિક વિભાગમાં ચાલતી બુક બેન્ક માં શાળાના સહયોગી અને 2009 થી શાળા ની દરેક પ્રકા...
01/01/2022

આજ રોજ શ્રી કાનમ વિદ્યામંદિર ચોરંદાના પ્રાથમિક વિભાગમાં ચાલતી બુક બેન્ક માં શાળાના સહયોગી અને 2009 થી શાળા ની દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં સહભાગી બનેલ શાળા પરિવારનો હિસ્સો એવા કોસમો ફાઉન્ડેશન દ્વારા ધોરણ 6,7,8 ના પ્રથમ અને દ્વિતીય સત્રના 6 -6 સેટનું દાન આપવામાં આવ્યું જે બદલ અમે શાળા પરિવાર ,શાળા સંચાલક મંડળ અને શાળાના તમામ વિદ્યાર્થીઓ વતી આભાર માનીએ છીએ.
તેમજ આપે આપેલ વિદ્યાદાન નો અમ સારામાં સારો ઉપયોગ કરીશુ એવી ખાત્રી પણ આપીએ છીએ.

*ખૂબ ખૂબ આભાર કૉસ્મો ફાઉન્ડેશન*
🙏🙏🙏🙏

27/11/2018
06/09/2018

School ma vidyartho na chappal mukva maate classrrom bar dhoran 6,7,8 maate chappal stand ni jaruriyat chhe 3 stand jema 60 jodi eva kul 180 jodi chappl aavi sake
Chappal stand ma gothavay to swachhta jalvay ane ek sutrata rahe

આજનું ગુલાબ જન્મ દિવસ મુબારક
16/08/2018

આજનું ગુલાબ

જન્મ દિવસ મુબારક

Address

CHORANDA KARJAN
Karjan

Telephone

+919428780234

Website

Alerts

Be the first to know and let us send you an email when KVMC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category