Pako

Pako Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pako, Comedy Club, Kalol.

29/03/2026
18/03/2026

પકો ગોળો ખાવા ગયો હતો… 😋
પણ છેલ્લે આવી એવી પરિસ્થિતિ કે ગોળો હાથમાંથી જ ગયો! 😭

પકાની રિએક્શન જોઈને તમારું હસવું બંધ નહીં થાય! 🤣
આખરે પકાને ગોળો મળ્યો કે નહીં?

​ ​ ​ ​

16/03/2026

પકો રસ્તામાં જઈ રહ્યો હતો…
પણ સામેનો માણસ રસ્તો આપતો જ નથી! 😅
પછી શરૂ થાય છે મજેદાર તર્ક–વિતર્ક: “તું પાછો જા!” “ના, તું જા!”

આખરે કોણ પાછું જશે? 😆
જુઓ આ ફની સીન!

10/03/2026

હાસ્યથી ભરપૂર આ વિડિયોમાં જુઓ શું થયું જ્યારે પકાની ચડ્ડી ગઈ! 😄
મસ્ત ગજ્જબ ગોટાળો, ગુજરાતી કોમેડીનો ફુલ મજા ડોઝ અને પકાની ફની એક્ટિંગ તમને હસાવી નાખશે!
જો તમને આવી જ દેશી ગુજરાતી કોમેડી ગમે તો વિડિયો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!

09/03/2026

પાકી કહે: “આ બિસ્કિટ બહુ ટેસ્ટી છે!”
પકાએ ખાધા પછી ખબર પડી કે આ તો કૂતરાનો બિસ્કિટ હતો! 🐶😂
પકાની રિએક્શન જોઈને તમે હસ્યા વગર રહી નહીં શકો!

**i

07/03/2026

Pani thandu lagyu...

Address

Kalol
382721

Website

Alerts

Be the first to know and let us send you an email when Pako posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category