07/06/2026
મની વેલ એટલે એમ કહેવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ પૈસા માટે પણ ઘણા માણસો માને છે અને ઘણા નથી માનતા પણ તે હોમ ગાર્ડન માટે એક ડેકોરેટિવ પ્લાન્ટ છે તેના પાંદડાઓની સાઈઝ અને કલરમાં જગ્યાઓ પ્રમાણે થોડું ફેરફાર હોય છે અહીંયા થી બતાવ્યા છે પાંદડા ખૂબ જ મોટા એટલે કે ઘણું મોટી સાઇઝના પાંદડા છે એમાં વચ્ચે થોડીક પીડા અને સફેદ લાઇન્સ પણ છે પાંદડાની થિકનેસ પણ મોટી છે એટલે કે જાડા છે પાંદડા કાલે બીજા ઘણા પાંદડા ના ની સાઈઝના મેસેજ ડાર્ક ગ્રીન કલર હોય છે
તેને જમીન પર માટીમાં ગુંડામાં અથવા તો પાણીની અંદર એટલે કે પાણીની બોટલમાં મૂકી દેવાથી પણ આ મનીવેલ બહુ સારી રીતે ઉગાડી શકાય છે બહુ ઓછી દેખરેખ હેઠળ પણ ખૂબ જ સારો ગ્રોથ કરતું હોય છે આ પ્લાન્ટ આમાં જેમ દર્શાવ્યું છે એમ જો તમે કર કરી દિવાલના સપોર્ટ ઉપર અથવા તો કોઈ ઝાડના થડ જોડે તો એ ખૂબ ઝડપથી દિવાલ અને ઝાડના થડ ઉપર મૂળ પકડી અને મનીવેલ ખૂબ સારો ગ્રોથ કરી શકે છે
The money plant is often talked about in Vastu Shastra as being good for wealth — many people believe it, many don't — but it is definitely a decorative plant for a home garden. The size and colour of its leaves vary a little depending on where it's grown.
As shown here, the leaves are very large, with some yellow and white lines/variegation in the middle. The leaves are also quite thick. Some other leaves are smaller in size and are a dark green colour.
It can be grown very easily in soil in the ground, in a pot, or even in water — just in a water bottle. It grows very well with very little care. As shown here, if you give it support against a wall or next to a tree trunk, it quickly takes hold with its roots on the wall or trunk, and the money plant can grow very fast.
Lovely Flowers Home Garden