Jocks club

Jocks club this page is only purpose ��

27/09/2020

પોતાની જ ઘરવાળી જોડે ફોટો મૂકવામાં ચેલેન્જ શાની ???
બીજાની ઘરવાળી જોડે મૂકો એને ચેલેન્જ કેવાય...!!!
🤣😂😂😀🤣

27/09/2020

પરીક્ષામાં "નિબંધ" અને જીવનમાં "સબંધ" જો મનગમતા આવે ને તો,

"શબ્દો" અને "લાગણી" નો ખજાનો ક્યારેય નથી ખૂટતો...

26/09/2020

આ કપલ ચેલેન્જ પાછળ મહિલાઓ નું જ
દિમાગ છે હો....
કારણકે આખી દુનિયાને ખબર પડે કે....
તેનો પતિ પરણેલો છે.🤣🤭😍

26/09/2020

રીંગણાં અને દૂધી તો ખવાતા ના હોય
અને લોકો કહે છે કે,
દીકુ તું વાત નહિ કરે તો હું ઝેર ખાય લઈશ. ....
ભાઈ તું કારેલા ખાતા શીખ પેલા....

Nal Se Jal
21/08/2020

Nal Se Jal

18/08/2020

ફુલ કૉમેડી

18/08/2020

😂😂😂😂
આપણા દેશ માં ૧૦ માંથી ૩ જણા જાંગીયા નથી પહેરતા,
તો ૧૦૦ એ ૧૦૦ ટકા માસ્ક પહેરશે એવી આશા કઈ રીતે રાખવી...😂😂😂😂😂

18/08/2020

ઘરે મહેમાન આવ્યા હતા. બે કલાક બેઠા.

ચા પાણી નાસ્તા ય કર્યા.
જતાં જતાં સલાહ આપતા ગયા--

*બહાર નીકળશો નહીં. કોરોના વાઇરસ વકરી રહ્યો છે. 🤔* હવે આમાં આપડે શું સમજવું ???🤣😂🤣😂🤣😂

Address

Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Jocks club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share