05/06/2026
સર્વે બાળકોને જાહેર આમંત્રણ...
ભૂલકાઓ માટે જાદુગર શૉ...
અજબ-ગજબના જાદુના ખેલ નિહાળવા માટે મમ્મી-પપ્પા સાથે સૌ બાળકોને પધારવા ઉડાન પ્રિ-સ્કૂલ તરફથી હાર્દિક આમંત્રણ...
તા.7-6-2026, રવિાર, સાંજે 6.30 કલાકે
સદ્-ભાવના ગાર્ડન, ગ્રીનસીટી, ડિ-માર્ટ પાછળ, સે-26, ગાંધીનગર.
મો. 98250 26825