Narsinh lodha press

Narsinh lodha press NV

લોકશાહીનુ પવિત્ર પર્વ : મતદાન
26/04/2026

લોકશાહીનુ પવિત્ર પર્વ : મતદાન

ગાયત્રી સંસ્કાર કેન્દ્ર માલગઢ ના આજરોજ નવમા પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી.. મંત્રી પ્રવીણભાઈ માળી ની વિશેષ હાજરી રહી પાટ...
23/04/2026

ગાયત્રી સંસ્કાર કેન્દ્ર માલગઢ ના આજરોજ નવમા પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી.. મંત્રી પ્રવીણભાઈ માળી ની વિશેષ હાજરી રહી પાટણ થી પધારેલ ગાયત્રી પરીવાર ની બહેનો એ મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ કરાવી વિવિધ સંસ્કારો પણ કરવામાં આવ્યા...

હળોતરા કરવાની પરંપરા કૃષિ સંસ્કૃતિનું પ્રતિક છે. ખેડૂત  કૃષિ સાધનોની પૂજા કરીને નવા વર્ષ ની શુભ શરૂઆત કરે છે. પ્રકૃતિ પ્...
20/04/2026

હળોતરા કરવાની પરંપરા કૃષિ સંસ્કૃતિનું પ્રતિક છે. ખેડૂત કૃષિ સાધનોની પૂજા કરીને નવા વર્ષ ની શુભ શરૂઆત કરે છે. પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાની આ રીત છે. આ પરંપરા શ્રદ્ધા, મહેનત અને જમીન સાથેના અખંડ સંબંધ ઉજાગર કરતા આ પાવન અવસર ની ખેડૂત પરીવાર ને હાર્દિક શુભકામનાઓ‌..

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભીલડી પીઆઇ મારૂ સાહેબ એ ગામની મુલાકાત હતી
15/04/2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભીલડી પીઆઇ મારૂ સાહેબ એ ગામની મુલાકાત હતી

14/04/2026

ઢીમા રબારી સમાજ ધર્મશાળાના ગાદીપતિ તથા રબારી સમાજના પૂજ્ય ગુરુ પરમ પૂજ્ય બ્રહ્મલીન સરજુદાશજી મહારાજ ગુરુ કલ્યાણદાસજી ની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના પવિત્ર ચરણોમાં કોટી કોટી વંદન

Address

At Vadaval
Deesa
385535

Website

Alerts

Be the first to know and let us send you an email when Narsinh lodha press posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category