News Hotspot

News Hotspot newshotspot.co.in is a Digital platform which covers news and stories from entire Gujarat and Gujarat

16/08/2026

દૂધમાં ભેળસેળ કરનારને જયેશ રાદડિયાની કડક ચેતવણી! “કોઈની ભલામણ નહીં ચાલે” | Gujarat News

01/08/2026

રાત્રીના રસ્તા પર સિંહની શાહી લટાર! ગીર ગઢડાના વડવિયાળાનો VIDEO વાયરલ


Gir Gadhada Lion, Vadviyala Lion, Gir Somnath Lion News, Gir Lion, Asiatic Lion, Lion on Road, Lion Sighting Gujarat, Night Lion Video, Lion Viral Video, Gir Forest Wildlife, Gujarat Wildlife, Gir Somnath News, Wildlife News Gujarat, Lion Village Entry, Gujarat News, Gujarati News, Viral Lion Video, Wildlife Gujarat, Gir Lion Sighting, Nature Gujarat

31/07/2026

Dhariના અંબારડી સફારી પાર્ક નજીક સીંહની લટાર

31/07/2026

સુરતમાં મેઘતાંડવ! હરિદર્શન વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા

25/07/2026

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો! 59 દરવાજા ખોલાતા 17 ગામોને એલર્ટ

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ડેમના દરવાજા ખોલાતા પાલીતાણા અને તળાજા વિસ્તારના નદીકાંઠાના 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. સીઝનમાં બીજી વખત ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Shetrunji Dam, Shetrunji Dam Overflow, Palitana, Bhavnagar, Talaja, Gujarat Rain, Gujarat Flood, Heavy Rain, Flood Alert, Dam News, Water Release, Saurashtra, Monsoon, Breaking News, Gujarat News, Weather Update, Viral News, Latest News, Emergency Alert, Flood Update

અમરેલી નજીક ભૂકંપનો હળવો આંચકો નોંધાયો
25/07/2026

અમરેલી નજીક ભૂકંપનો હળવો આંચકો નોંધાયો

25/07/2026

Himmatnagar : ભારે વરસાદ બાદ સાબરમતી બે કાંઠે, રેતી ખનન કરવા ગયેલું ટ્રેક્ટર પાણીમાં તણાયું

Himmatnagar tractor submerged, Sabarmati River flood, Sabarkantha news, Gujarat heavy rain, Sabarmati flood 2026, tractor trolley submerged, illegal sand mining Gujarat, flood viral video, monsoon update Gujarat, breaking news Gujarat, Gujarat flood news, Himmatnagar latest news, Sabarmati river water level, rain update Gujarat, flash flood Gujarat, tractor in river, viral news, Gujarati news, YouTube Shorts, News Hotspot

24/07/2026

ધારી તાલુકામાં મેઘતાંડવ! અનેક ગામોમાં ધોધમાર વરસાદ, ખેતરો પાણીમાં ગરકાવ

ધારી તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં ચલાલા, ગરમલી, સરખા, કેનાલપરા, કથીવદર, ખંભાળિયા, કેરીયાસાડ, ગોખરવાળા, સોનારિયા, શંભુપુરા, પાણીયાદેવ અને ગોપાલગ્રામ સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે અને ખેડૂતોમાં ઉભા પાકને નુકસાનની ચિંતા વધી છે.

Dhari Rain, Dhari News, Amreli Rain, Gujarat Rain News, Heavy Rain Gujarat, Chalala Rain, Farmer News, Crop Damage Gujarat, Monsoon 2026, Weather Update, Gujarati News, Breaking News Gujarat, Rain Update, Viral News, Amreli Weather

આજે રાત્રે 8.30 કલાકે જે. પી. નડ્ડા યોજશે પત્રકાર પરિષદ
22/07/2026

આજે રાત્રે 8.30 કલાકે જે. પી. નડ્ડા યોજશે પત્રકાર પરિષદ

Address

Dhari
382421

Website

Alerts

Be the first to know and let us send you an email when News Hotspot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share