BBC Capital Investment Services

BBC Capital Investment Services એક પ્લેટફોર્મ છે, જે રોકાણ સંબંધિત માહિતી આપે છે. Brand: BBC Capital Investment Services Hi, This page is handled by Mr.

Bhavin B Chudasama HUF | AMFI Registered Mutual Fund Distributor | ARN: 302135
નોંધ: આ પેજ પર શેર કરાયેલી માહિતી શિક્ષણાત્મક છે. રોકાણ પહેલાં સલાહ લો. Bhavin Chudasama, in case of any query or solution you can contact him at [email protected]

02/02/2026

Tamari family ne kevi rite secure karvi?

કાર કેશમાં ખરીદવી કે લોન પર? | Car Loan vs Cash | ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી | Gujarati Finance Tips
26/01/2026

કાર કેશમાં ખરીદવી કે લોન પર? | Car Loan vs Cash | ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી | Gujarati Finance Tips

💰 જો ખાતામાં 20 લાખ રૂપિયા હોય તો શું ગાડી લોન પર લેવી જોઈએ?  📝 તમારો જવાબ આપો — "હા" કે "ના".  ચાલો જોઈએ, સાચું કોણ કહે...
21/01/2026

💰 જો ખાતામાં 20 લાખ રૂપિયા હોય તો શું ગાડી લોન પર લેવી જોઈએ?
📝 તમારો જવાબ આપો — "હા" કે "ના".
ચાલો જોઈએ, સાચું કોણ કહે છે!
👉 જો આ પોસ્ટ પર 20થી વધુ કોમેન્ટ્સ આવશે તો હું તમને સમજાવવા માટે એક eye-opener વિડિયો બનાવીશ. #ગુજરાતીક્વિઝ

18/01/2026

🎁તમે તમારા પહેલા પગારથી શું કરશો?

🚀 તમામ નાણાકીય સમસ્યાઓનો ઉપચાર | Gujarati Investment Tips You NEED to know🚀Investment made simple for Gujarati viewers. ...
18/01/2026

🚀 તમામ નાણાકીય સમસ્યાઓનો ઉપચાર | Gujarati Investment Tips You NEED to know🚀Investment made simple for Gujarati viewers.
💬 કોમેન્ટમાં જણાવો – તમે SIP શરૂ કર્યું છે કે નહીં?

💰 "₹25,000ની સેલેરીથી ₹20,00,000 કેવી રીતે ભેગા થાય?"સાચી ધીરજ, નિયમિતતા અને સ્માર્ટ પ્લાનિંગ દ્વારા નાની આવકમાંથી મોટી ...
13/01/2026

💰 "₹25,000ની સેલેરીથી ₹20,00,000 કેવી રીતે ભેગા થાય?"
સાચી ધીરજ, નિયમિતતા અને સ્માર્ટ પ્લાનિંગ દ્વારા નાની આવકમાંથી મોટી સંપત્તિ બનાવવાની રીત જાણો. 👉 સંપૂર્ણ વિડિયો લિન્ક માટે commentsમાં જુઓ...

07/01/2026

Mutual fund scheme પસંદ કરો-5 સરળ સ્ટેપ્સમાં

અમેરિકા-વેનેઝુએલા યુદ્ધ: તમારા રોકાણ પર કેવી અસર પડશે? વિડિયો લિન્ક માટે commentમાં જુઓ.
06/01/2026

અમેરિકા-વેનેઝુએલા યુદ્ધ: તમારા રોકાણ પર કેવી અસર પડશે? વિડિયો લિન્ક માટે commentમાં જુઓ.

💡 શું તમને ખબર છે?  અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે થયેલા યુદ્ધની સીધી અસર આપણા રોકાણ પર પડી શકે છે!
05/01/2026

💡 શું તમને ખબર છે? અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે થયેલા યુદ્ધની સીધી અસર આપણા રોકાણ પર પડી શકે છે!

05/01/2026

નાનો ખર્ચો અવગણશો નહીં…ક્યારેક એ જ મોટું નુકસાન બચાવે છે! 💡

સોનાના ભાવ રોજ નવા શિખર સર કરી રહ્યા છે… શું તમે પણ રોકાણ વિશે વિચારતા છો?
02/01/2026

સોનાના ભાવ રોજ નવા શિખર સર કરી રહ્યા છે… શું તમે પણ રોકાણ વિશે વિચારતા છો?

01/01/2026

રોકાણ + લોન + શિસ્ત = 20 વર્ષ પછી ઘર પણ તમારું અને સંપત્તિ પણ વધેલી!

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when BBC Capital Investment Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to BBC Capital Investment Services:

Share